ફૂડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા માં ભરતી.

જુનિયર એંજિનિયર, સિવિલ એંજિનિયર વગેરે પોસ્ટ માટે.

ટોટલ જગ્યા : 4103 

શરૂ થવાની તારીખ : 23/02/2019.  
છેલ્લી તારીખ : 25/03/2019. 

1. પોસ્ટ    : જુનિયર એંજિનિયર (સિવિલ)

અભ્યાસક્રમ  : BE/BTech ડિગ્રી સિવિલ એંજિનિયર અથવા ડિપ્લોમા ઇન સિવિલ એંજિનિયર સાથે એક વર્ષનો અનુભવ.

ઉંમર : વધુમાં વધુ 28 વર્ષ.

2. પોસ્ટ    : જુનિયર એંજિનિયર (ઇલેક્ટ્રિકલ મિકેનિકલ)

અભ્યાસક્રમ  : BE/BTech ડિગ્રી ઇલેક્ટ્રિકલ/મિકેનિકલ એંજિનિયર અથવા ડિપ્લોમા ઇન ઇલેક્ટ્રિકલ/મિકેનિકલ એંજિનિયર સાથે એક વર્ષનો અનુભવ.

ઉંમર : વધુમાં વધુ 28 વર્ષ.

3. પોસ્ટ    : સ્ટેજ ગ્રેડ-2

અભ્યાસક્રમ  : બી.સી.એ

કોમ્પ્યુટર ટાઈપિંગ સ્પીડ : 40 WPM

ઉંમર : વધુમાં વધુ 25 વર્ષ.

4. પોસ્ટ    : આસિસ્ટન્ટ ગ્રેડ-2 (હિન્દી)

અભ્યાસક્રમ  : ગ્રેજ્યુએટ (હિન્દી વિષય સાથે)

અનુભવ : ટ્રાન્સલેશન તરીકે નો 1 વર્ષનો અનુભવ

ઉંમર : વધુમાં વધુ 25 વર્ષ.

5. પોસ્ટ    : ટાયપિસ્ટ (હિન્દી)

અભ્યાસક્રમ  : ગ્રેજ્યુએટ

કોમ્પ્યુટર ટાઈપિંગ સ્પીડ : 30 WPM

ઉંમર : વધુમાં વધુ 25 વર્ષ.

6. પોસ્ટ    : આસિસ્ટન્ટ ગ્રેડ-3 (જનરલ)

અભ્યાસક્રમ  : ગ્રેજ્યુએટ

ઉંમર : વધુમાં વધુ 27 વર્ષ. 

વધારે માહિતી માટે : અહી ક્લિક કરો.