વડોદરા મહાનગપાલિકામાં ભરતી .

ભરતી શરૂ થયાની તારીખ : 07/02/2019

છેલ્લી તારીખ : 17/02/2019

જગ્યા - 13

પોસ્ટ / અભ્યાસક્રમ/ઉંમર

સ્ટાફ નર્સ/બ્રધર્સ - G.N.M. / 58 વર્ષ થી વધુ નહીં.

લેબોરેટરી ટેક્નિશિયન - B.Sc. Nursing / 58 વર્ષ થી વધુ નહીં.

પટ્ટાવાળા - ઓછામાં ઓછું 4 પાસ અંગ્રેજી ના જાણકારને પહેલા પસંદગી. / 58 વર્ષ થી વધુ નહીં.

વોર્ડ ઓફિસર - ગ્રેજ્યુએટ ફર્સ્ટ ક્લાસ સાથે. / 35 વર્ષથી વધુ નહીં.

જમીન મિલકત અમલદાર - ગ્રેજ્યુએટ 50% સાથે. / 35 વર્ષથી વધુ નહીં.

એજ્યુકેશન ઓફિસર (ઝૂ) - M.Sc. in Zoology. / 35 વર્ષથી વધુ નહીં.

બાયોલોજિસ્ટ (ઝૂ) -  M.Sc. in Zoology. / 35 વર્ષથી વધુ નહીં.









વધારે માહિતી માટે અને ફોર્મ ભરવા માટે 
નીચેની લિન્ક કોપી કરી તમારા મોબાઈલ/લેપટોપ/કોમ્પ્યુટર માં ઓપન કરો. 

https://vmc.gov.in/OnlineRecruitment/Recruitment.aspx