EBC (10% અનામત) આર્થિક રીતે પછાત જાતિ અંગેનું પ્રમાણપત્ર મેળવવા માટે જરૂરી પુરાવા. 

રહેઠાણ ના પુરાવા તરીકે (કોઈપણ એક) 


1. રાશન કાર્ડ

2. વીજળી બિલની (True Copy)

3. ટેલિફોન બિલની (True Copy)

4. ચૂંટણી કાર્ડની (True Copy)

5. પાસપોર્ટની (True Copy)

6. બેંક પાસબુકનું પહેલા પેઝની (True Copy)

7. રદ કરાયેલ ચેક

8. પોસ્ટ ઓફિસ એકાઉન્ટ સ્ટેટમેન્ટ પાસબુક

9. ગાડી ચલાવવાની

10. ડ્રાઇવિંગ લાઇસન્સ

11. સરકારી ફોટો આઇડી કાર્ડ

12. પાણીવેરાનું બિલ (3 મહિના કરતા વધુ જૂનું નહીં)



ઓળખ પુરાવા જોડાણ (કોઈપણ એક)

1. ચૂંટણી કાર્ડની (True Copy)

2. પાન કાર્ડ. (True Copy)

3. પાસપોર્ટની (True Copy)

4. ડ્રાઇવિંગ લાઇસન્સ (True Copy)

5. સરકારી આઇડી કાર્ડ

6. નાગરિક ફોટો ધરાવતા કોઈપણ સરકારી દસ્તાવેજ

7. શૈક્ષણિક સંસ્થા દ્વારા અપાયેલ ID કાર્ડ 

આવકનો પુરાવો (કોઈપણ એક)

1. આવક પ્રમાણપત્ર
2. આવકવેરા રીટર્નની છેલ્લી ત્રણ વર્ષની નકલ (Income Tax Return)
3. છેલ્લી પગારની ચૂકવણી (Salary Sleep)
4. . 7/12 / 8-અ નો દાખલો