RRB ગ્રુપ-D ની પરીક્ષા ફી પરત માટે બેન્ક એકાઉન્ટ અપડેટ કરવા માટે....
બેન્ક એકાઉન્ટ માં ફેરફાર કરવા માટે નીચેની લિન્ક કોપી કરી તમારા મોબાઈલ બ્રાઉઝરમાં લૉગિન કરો.
https://ahmedabad.rrbonlinereg.com/BankInfo/UI_LoginBankInfo.aspx
રેલ્વે ગ્રુપ-D માં જે ઉમેદવારોએ પરીક્ષા આપેલ હોય, અને હજુ સુધી તેમના બેન્ક એકાઉન્ટ માં પરીક્ષા ફી પરત ના મળેલ હોય તેવા ઉમેદવારો તારીખ 10/04/2019 સુધીમાં RRB ની વેબ સાઇટ પર લૉગિન થઈ પોતાના બેન્ક અકાઉન્ટ નંબરમાં સુધારો કરી લેવો.