VMC (વડોદરા મ્યુન્સિપાલ કોર્પોરેશન) માં ભરતી 

પોસ્ટ 
પબ્લિક હેલ્થ વર્કર -201 જગ્યા 
ફિલ્ડ વર્કર (પુરુષ) - 379 જગ્યા 

શરૂ થયાની તારીખ : 21/03/2019. 
છેલ્લી તારીખ : 05/04/2019. 

લાયકાત : 12 પાસ + SI (સેનેટરી હેલ્થ વર્કર નો કોર્સ) 

પગાર : 10,500/- 

ઉંમર : 30 વર્ષ થી વધુ નહીં 

11 માસ ના કરાર આધારિત 

વધારે માહિતી માટે : અહી ક્લિક કરો.