સૌરાષ્ટ્ર યુનિવેર્સિટી દ્વારા બી.એડ. માટે અગત્યની સૂચના 

ઓફિશિયલ વેબસાઇટ : અહી ક્લિક કરો

વધારે માહિતી માટે : અહી ક્લિક કરો.

ત્રીજા રાઉન્ડ માટે અગત્યની સૂચના 


તા. 30/06/2019 નું અપડેટ 

તમામ વિદ્યાર્થીઓને જણાવવાનું કે બી.એડ. ના બીજા રાઉન્ડમાં જે વિદ્યાર્થીઓને એડમિશન મળે તેવા વિદ્યાર્થી કૉલેજની ફી તારીખ 01/07/2019 થી 04/07/2019 સુધીમાં કૉલેજ પર જઈ ભરી શકાશે.

તા. 27/06/2019 નું અપડેટ 

તમામ વિદ્યાર્થીઓને જણાવવાનું કે બી.એડ.ના પ્રથમ રાઉન્ડમાં વિદ્યાર્થીએ લોગીનમાં આપેલ એડમિશન બટન માંથી કોઈ એક બટન ક્લિક કરી એડમિશન પ્રોસેસ ફરજીયાત કરવાની રહેશે, જો વિદ્યાર્થીએ કાંઈ કરેલ નહિ હોય તો આગળના રાઉન્ડમાં એડમિશન પ્રોસેસ માંથી બહાર નીકળી જશે.


નોંધ: પહેલા રાઉન્ડ માં મળેલ કોલેજ માં એડમિશન લેવા માંગતા વિદ્યાર્થી તા.28/06/2019 સુધીમાં ઓનલાઈન એડમિશન Conform કરી કોલેજે ફી ભરી એડમિશન મેળવી લેવું. 

તા. 24/06/2019 નું અપડેટ 

બી.એડ. ના પ્રથમ રાઉન્ડ માટે તમામ વિદ્યાર્થીઓને ખાસ જણાવવાનું કે જો કોઈ વિદ્યાર્થીને પોતાની ચોઈસની અનુદાનિત કૉલેજમાં એડમિશન મળે છે તો વિદ્યાર્થીએ કૉલેજ પર ફરજીયાત એડમિશન પ્રોસેસ કરાવવા જવું પડશે, જો કૉલેજ પર એડમિશન પ્રોસેસ કરાવવા નહિ જાય તો બીજા રાઉન્ડમાં આવા વિદ્યાર્થીઓને એડમિશન ફાળવવામાં આવશે નહિ. જો વિદ્યાર્થીને સેલ્ફ ફાઇનાન્સ કૉલેજમાં એડમિશન મળે છે અને કૉલેજ પર જઈ એડમિશનની કોઈ પ્રોસેસ કરતા નથી(ઓનલાઇન એડમિશન બટન ક્લિક કર્યા બાદ) તો આવા વિદ્યાર્થીને બીજા રાઉન્ડથી તમામ સેલ્ફ ફાઇનાન્સ કૉલેજ નીકળી જશે અને જો અનુદાનિત કૉલેજ ચોઈસમાં હશે તો તે ચાલુ રહેશે.

એડમિશન ફાઇનલ કરવા માટે વેબસાઇટ પર ID અને Password એન્ટર કરી લૉગિન કરવું જેમાં નીચે મુજબના સ્ટેપ આવશે 


નીચે આપેલા 3 બટન માંથી આપેલી સુચના મુજબ ક્લિક કરવું પછી જો 1.Confirm બટન અને 2.Confirm And Next બટન પર ક્લિક કરવાથી એક પેજ open થશે જે પેજ ની પ્રિન્ટ લઇ કોલેજ પર 28/06/2019 સુધીમાં ફી ભરી admission confirm કરવાનું રહેશે.

1. આ એડમીશન મને માન્ય છે અને હું એમની ફી ભરી અને મારી બેઠક confirm કરુ છું.


2. અત્યારે મળેલી બેઠકમાં હું ફી ભરું છું અને આ મારું એડમીશન ફાઇનલ ગણું છું અને જો બીજા રાઉન્ડમાં મને મારી ઉપરની college choose માં એડમીશન મળે તો તેમાં આપવું અને આ રદ કરવું.
(તમને તમારી First College Choice ની અંદર પ્રવેશ મળી ગયેલ હોવાથી આ તમને લાગુપડતો નથી.)


3. હું સહમતી આપું છું કે મારી કોલેજ ચોઇસમાંથી તમામ સેલ્ફ ફાઇનન્સ કોલેજ રદ કરવી અને જો મેરીટ મુજબ અનુદાનિત કોલેજમાં એડમિશન મળતું હોય તો આપવું .


તા. 06/06/2019 નું અપડેટ 
મોક રાઉન્ડ પછી વિદ્યાર્થીઓએ એડમિશન માટે પસંદ કરેલ કોલેજમાં ફેરફાર કરવાની તારીખ 03/06/2019 થી 04/06/2019 રાખેલ હતી, જે વધારીને 07/06/2019 કરેલ છે. જો કોઈ વિદ્યાર્થીને કોલેજમાં ફેરફાર કરવાનું રહી ગયેલ હોય તેવા વિદ્યાર્થી તારીખ 07/06/2019 સાંજે 6 વાગ્યા સુધી કૉલેજ ચોઇસમાં ફેરફાર કરી શકશે.


તા. 05/06/2019 નું અપડેટ 
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી મધ્યસ્થ પ્રવેશ સમિતિ દ્વારા EWS કેટેગરીના વિદ્યાર્થીઓની બેઠકોને નિયત કરવા માટે હાલ પ્રવેશ કાર્યવાહી સ્થગિત કરેલ છે, જેથી બી.એડ. એડમિશન પ્રથમ રાઉન્ડની યાદી તારીખ 10/06/2019 બપોરે 4 વાગે પ્રસિદ્ધ કરવામાં આવશે.

આજે તારીખ 1/6/2019 ના રોજ મોક રાઉન્ડ(પ્રેક્ટિસ રાઉન્ડ) મુકવામાં આવેલ છે આ રાઉન્ડની અંદર વિદ્યાર્થી માહિતગાર થાય તે હેતુથી પાડવામાં આવે છે. આ રાઉન્ડમાં મળેલ એડમીશન માત્ર સંભવિત હોય છે. આ રાઉન્ડમાં મળેલ કોલેજનો સંપર્ક કરવાનો રહેતો નથી. આ રાઉન્ડ ઉપરથી વિદ્યાર્થી પોતાની કોલેજ ચોઈસ પસંદગી ફેરવી શકે તે હેતુથી હોય છે. એડમીશન રાઉન્ડ(પ્રથમ રાઉન્ડ) તારીખ 6/6/2019 ને ગુરુવારના રોજ મુકવામાં આવશે. જેમાં મળેલ એડમીશન ફાઇનલ ગણાશે. 


આ માત્ર મોક રાઉન્ડ છે જેમાં માત્ર કઈ કોલેજ માં એડમિશન મળશે તેની સંભાવના બતાવતું હોય છે.


Saurashra University 
B.Ed. Admission Choice Filling Rules


મોક રાઉન્ડ બાદ બી.એડ. એડમિશન માટે પસંદ કરેલ કોલેજમાં ફેરફાર તારીખ 03/06/2019 થી 04-06-2019 સુધીમાં કરવાના રહેશે. તે માટેના નિયમો











>>>> બી.એડ. માંથી નીચેની કૉલેજની માન્યતા રદ થયેલ હોવાથી જે વિદ્યાર્થીઓએ કૉલેજ સિલેકશનમાં આ કૉલેજ રાખી હતી તેમની ચોઈસમાંથી નીચેની કૉલેજ રદ કરેલ છે
>>>> જેની નોંધ લેવી,
1. Gayatri GuruKrupa B.Ed. College, Lathi
2. SMT. S.B. GARDI B.ED. COLLEGE DHROL
3. Umiyaji Parivar Mahila B. Ed. College, Dhrol

વધારે માહિતી માટે : અહી ક્લિક કરો. 

સૌરાષ્ટ્ર યુનિવેર્સિટી દ્વારા 
બી.એડ. માટે સિલેક્ટ ઉમેદવારો તેમજ રિજેક્ટ ઉમેદવારો નું લિસ્ટ
(મેરીટ લિસ્ટ) : અહી ક્લિક કરો

એડમિશન સમયની માહિતી 

સૌરાષ્ટ્ર યુનિવેર્સિટી દ્વારા બી.એડ. (B.Ed.) એડમિશન શરૂ. 

ફોર્મ ઓનલાઈન કોમ્પ્યુટર દ્વારા ભરવાનું રહેશે. 


B.Ed. એડમિશન માટે કોઈ પ્રવેશ પરીક્ષા આપવાની રહેશે નહીં. 


શરૂ થવાની તારીખ : 21/04/2019.  

છેલ્લી તારીખ : 11/05/2019. 

ફી 
450/- (ઓનલાઈન ભરવાની રહેશે.)

લેઈટ ફી સાથેની છેલ્લી તારીખ : 

12/05/2019 થી 17/05/2019. 
(લેઈટ ફી 450/- + 500/- = 950/-)  

ઓનલાઈન ફોર્મ સાથે અપલોડ કરવાના ડૉક્યુમેન્ટ.....

1) વિદ્યાર્થીએ પાસપોર્ટ સાઈઝનો ફોટો અપલોડ કરવો. 
2) શાળા છોડયાનુ પ્રમાણપત્ર અપલોડ કરવાનું રહેશે. 
3) વિદ્યાર્થી એ ટી.વાય./સેમ-૫ અનેસેમ-૬ (અન્ય કોર્સ માટે છેલ્લા ૨ સેમ) ની માર્ક શીટ અપલોડ કરવાની રહેશે. 
4) Caste / C ategory લાગુપડતી હોય તો તેનુ પ્રમાણપત્ર અવશ્ય  જોડવું. 
5) SEBC કેટેગરીમાાં આિતા વિધાર્થીઓએ વર્ષ-૨૦૧૯-૨૦ માટે માન્ય હોય તેવુ ક્રીમીલેયર જોડવું અથવા  (૩૧-૦૩-૨૦૧૯) પછીનુ હક્રમીલેયરનુ પ્રમાણપત્ર જોડવું. 


બુકલેટ માટે : અહી ક્લિક કરો.

પ્રવેશ પાત્રતા :

ઓપન કેટેગરીના વિદ્યાર્થીઑ માટે : (ગ્રેજ્યુએટમાં 50 %)
એસસી/એસટી/ઓબીસી માટે 5 % છૂટછાટ 

ફોર્મ ભરવા માટે : અહી ક્લિક કરો.

અગત્યની તારીખો