નહેરુ યુવા કેન્દ્ર સંગઠન દ્વારા ડિસ્ટ્રિક્ટ યૂથ કોર્ડિનેટર, એકાઉન્ટ ક્લાર્ક કમ ટાયપિસ્ટ અને મલ્ટી ટાસ્કિંગ સ્ટાફ માટેના કોલ લેટર શરૂ. 

નીચેની લિંક કોપી કરી તમારા ડેસ્કટોપ અથવા લેપટોપ બ્રાઉઝરમાં ઓપન કરી એડમિલેટર ડાઉનલોડ કરી શકશો. 

https://ibpsonline.ibps.in/nyksmtsfeb19/cloea_apr19/login.php?appid=69960a7621ad32af92a494f203ea62ef

છેલ્લી તારીખ : 31/03/2019. 

જગ્યા : 225 

પોસ્ટ :મલ્ટી ટાસ્કિંગ સ્ટાફ

જગ્યા :52 જગ્યા

લાયકાત :10 પાસ


ઉંમર :18 થી 25

પોસ્ટ : ડિસ્ટ્રિક્ટ યૂથ કોર્ડિનેટર

જગ્યા : 100 જગ્યા

લાયકાત : માસ્ટર ડિગ્રી

ઉંમર : 18 થી 28


પોસ્ટ : એકાઉન્ટ ક્લાર્ક કમ ટાયપિસ્ટ

જગ્યા :73 જગ્યા


લાયકાત :ગ્રેજ્યુએટ + 2 વર્ષ નો ટાઈપિંગ અંગેનો અનુભવ


ઉંમર :18 થી 28




ચલણ :
જનરલ/ઓબીસી માટે (પુરુષ) : 700/-
જનરલ/ઓબીસી માટે (સ્ત્રી) : 350/-
એસસી/એસટી/પીડબલ્યુડી માટે : Nill

Date of Examination –

District Youth Coordinator / Account Clerk Cum Typist – 30-April-2019

Multi Tasking Staff MTS – 15-May-2019
વધારે માહિતી માટે : અહી ક્લિક કરો.


નીચેની લિંક કોપી કરી તમારા ડેસ્કટોપ, લેપટોપ અથવા મોબાઇલ બ્રાઉઝરમાં ઓપન કરી ફોર્મ ભરી શકશો.

https://ibpsonline.ibps.in/nyksmtsfeb19/basic_details.php