East Cost Railway (પૂર્વ રેલ્વે) માં ભરતી.

જગ્યા : 310

છેલ્લી તારીખ : 14/05/2019.

પોસ્ટ

જુનિયર ક્લાર્ક : 12 જગ્યા
લાયકાત : 12 પાસ (50 % સાથે)

ટેક્નિસિયન : 65 જગ્યા
લાયકાત : 10 પાસ + ITI

કોમર્સિયલ કમ ટિકિટ કલાર્ક : 48 જગ્યા
લાયકાત : 12 પાસ (50 % સાથે)

ગુડ્સ ગાર્ડ : 93 જગ્યા
લાયકાત : ગ્રેજ્યુએટ

જુનિયર એંજિનિયર (સિવિલ) : 63 જગ્યા
લાયકાત : 3 વર્ષ ડિપ્લોમા

જુનિયર એંજિનિયર (મિકેનિકલ) : 13 જગ્યા
લાયકાત : 3 વર્ષ ડિપ્લોમા

જુનિયર એંજિનિયર (ઇલેક્ટ્રિકલ ) : 11 જગ્યા
લાયકાત : 3 વર્ષ ડિપ્લોમા

જુનિયર એંજિનિયર (એસ & ટી) : 5 જગ્યા
લાયકાત : 3 વર્ષ ડિપ્લોમા

ઉંમર : 42 થી વધુ નહીં 

ચલણ : ફી નથી. 

વધારે માહિતી માટે : અહી ક્લિક કરો.

નીચેની લિંક કોપી કરી તમારા ડેસ્કટોપ અથવા લેપટોપ  બ્રાઉઝરમાં ઓપન કરી ફોર્મ ભરી શકશો.
(નોંધ : મોબાઈલ બ્રાઉઝર માં ઓપન નહીં થાય.)

http://rrcecor.cbtexam.in/Home/ListofExam.aspx