GPSC દ્વારા કોલ લેટર શરૂ.

Dy. So. મામલતદાર ની મુખ્ય પરિક્ષાના (મેઇન એક્ઝામ) કોલ લેટર શરૂ.

તેમજ આસી.ડિરેક્ટર, પેઠોલોજી ટ્યૂટર વગેરે પોસ્ટ માટે પહેલી પરિક્ષાના કોલ લેટર શરૂ.


નીચેની લિન્ક ને કોપી કરીને તમારા લેપટોપ અથવા ડેસ્કટોપ બ્રાઉઝરમાં ઓપન કરી કોલ લેટર ડાઉનલોડ કરી શકશો. 

https://gpsc-ojas.gujarat.gov.in/Home.aspx