ઇન્ડિયન નેવી સેલર MR 02/2019 માં ભરતી.  

પોસ્ટ : સેલર (મ્યુઝિસિયન)

ઉંમર : 17 થી 25 

શરૂ થવાની તારીખ : 06/05/2019. 

છેલ્લી તારીખ : 19/05/2019. 

લાયકાત : 10 પાસ 

મ્યુઝિક (સંગીત)  અંગેનો અનુભવ  : ઉમેદવાર સંગીત અંગેનો અનુભવ ધરાવતા હોવો જોઈએ. 

ઊંચાઈ : 157 સેમી. 

દોડ : 1.6 કિલોમીટર 7 મિનિટમાં 

નોટિફિકેશન માટે : અહી ક્લિક કરો.

ફોર્મ માટે : અહી ક્લિક કરો.