મહારાજા સઇયાજીરાઉ યુનિવર્સિટી (MSU) બરોડા બી.એડ. એડમિશન શરૂ. 

(નોંધ: મેરીટ પ્રમાણે એડમિશન કોઈ પ્રવેશ પરીક્ષા આપવાની રહેશે નહીં .)

શરૂ થયાની તારીખ : 15/04/2019. 

છેલ્લી તારીખ : 14/06/2019. 

કોર્સ નો સમયગાળો : 2 વર્ષ 

ફોર્મ ભરવા માટે જરૂરી ડૉક્યુમેન્ટ 
↠ ફોટો/સહી 
↠ આધાર કાર્ડ 
↠ ગ્રેજ્યુએશનની  સેમ-5 માર્કશીટ 
↠ ગ્રેજ્યુએશનની સેમ-6 માર્કશીટ 
↠ મોબાઈલ નંબર / ઇમેઈલ ID 

બુકલેટ માટે : અહી ક્લિક કરો.


નીચેની લિંક કોપી કરી તમારા ડેસ્કટોપ, લેપટોપ અથવા મોબાઇલ બ્રાઉઝરમાં ઓપન કરી ફોર્મ ભરી શકશો. 

http://www.msubaroda.ac.in/index.php