UPSC (યુનિયન પબ્લિક સર્વિસ કમિશન) દ્વારા સિવિલ સર્વિસની પહેલી પરીક્ષા ના એડમિટ કાર્ડ શરૂ.

એડમિટ કાર્ડ તારીખ : 30/04/2019 થી 02/06/2019 

પરિક્ષાની તારીખ : 02/06/2019 


નીચેની લિન્ક ને કોપી કરીને તમારા લેપટોપ અથવા ડેસ્કટોપ બ્રાઉઝરમાં ઓપન કરી કોલ લેટર ડાઉનલોડ કરી શકશો. 

(નોંધ : કોલ-લેટર મોબાઈલમાંથી ડાઉનલોડ નહીં કરી શકો.)



https://upsconline.nic.in/eadmitcard/admitcard_csp_2019/admit_card.php#hhh1