સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા 10 પાસ અંગે......
- ધોરણ 10 પછી ત્રણ વર્ષ કે તેથી વધુ વર્ષ ડિપ્લોમા પાસ કરેલ હોય તેવા વિદ્યાર્થીઓ ને B.A./B.Com./B.C.A./B.B.A./B.Sc./B.Sc. IT/B.Sc.H.Sc./B.R.S./B.S.W. ત્રીજા સેમેસ્ટરમાં પ્રવેશ અપાશે.
- તેમજ ધોરણ 10 પછી બે કે તેથી વધુ વર્ષના આઇટીઆઇ એન.સી.વી.ટી. કે જી.સી.વી.ટી. ની પરીક્ષા પાસ કરેલ હોય માન્ય યુનિવર્સિટી માં અંગ્રેજીની પરીક્ષા પાસ કરેલ હોય. તે વિદ્યાર્થીને B.A./B.Com./B.C.A./B.B.A./B.Sc./B.Sc. IT/B.Sc.H.Sc./B.R.S./B.S.W. ત્રીજા સેમેસ્ટરમાં પ્રવેશ અપાશે.
નોટિસ માટે : અહી ક્લિક કરો.