ધો. 10 પછી એગ્રીકલ્ચર એડમિશન માટે બીજો રાઉન્ડ જાહેર... 

રિઝલ્ટ  જોવા માટે : અહી ક્લિક કરો 

ધો. 10 પછી એગ્રીકલ્ચર એડમિશન માટે પહેલા રાઉન્ડ બાદ ખાલી રહેલી જગ્યા જાહેર... 

ખાલી રહેતી બેઠકો જોવા માટે : અહી ક્લિક કરો 

વધારે માહિતી માટે : અહી ક્લિક કરો 


ધો.10 પછી ડિપ્લોમા એગ્રીકલ્ચર મેરીટ જાહેર

એડમિશન માટે વિદ્યાર્થીને મળેલ શીટ માટે 1 રાઉન્ડ જાહેર 

રાઉન્ડ-1 જોવા માટે : અહી ક્લિક કરો


મેરીટ માટે : અહી ક્લિક કરો 

મેરીટ માટે અગત્યની સુચના

⇛ પ્રોવિઝનલ મેરીટ લીસ્ટ એ કામ ચલાઉ મેરીટ છે.

⇛ Provisional Merit List (કામ ચલાઉ મેરીટ લીસ્ટ) બટન પર ક્લિક કરવાથી જે વિન્ડો ખુલે તેમાં સર્ચ બોક્ષ માં તમારી એપ્લીકેશન આઈ ડી. ના 19- પછીના આકડા નાખો અને સર્ચ બટન ક્લિક કરો જેથી તમારો જનરલ મેરીટ ક્રમાંક અને કેટેગરી ક્રમાંક જોવા મળશે.

⇛ MOCK ROUND બટન પર ક્લિક કરો અને ફરીથી ઉપર મુજબ એપ્લીકેશન આઈ ડી સર્ચ બોક્ષમાં નાખી SEARCH બટન પર ક્લિક કરો. હવે જે સ્ક્રીન આવશે તેમાં તમને જો એડમીશન મળતું હશે તો લીલી પટ્ટી જોવા મળશે અને ઉપર જે કોલેજમાં એડમીશન મળે છે તે પણ લખેલું જોવા મળશે. જો એડમીશન નહિ મળતું હોય તો લાલ અક્ષરોથી *તમે પસંદ કરેલી કોઈ કોલેજ માં એડમિશન મળતું નથી.* એવું લખેલું જોવા મળશે. 

⇛ આ વિન્ડોમાં કોલેજ બોક્ષમાં જે તે કોલેજ પસંદ કરવાથી તે કોલેજમાં જેને એડમીશન મળે છે તેવા વિધાર્થીઓની યાદી સાથે તેની સંપૂણ વિગત જોવા મળશે.

⇛ હવે વિધાર્થી પોતાની ચોઈસ બદલવા CHOICE FILLING /પ્રિન્ટ બટનનો ઉપયોગ કરી શકશે. દરેક વિધાર્થીઓને મહતમ કોલેજ પસંદગી કરવાની સલાહ આપવામાં આવે છે.

⇛ ચોઈસ ફીલિંગ કાર્ય પછી સેવ અને લોક બટન અવશ્ય ક્લિક કરવું ફરજીયાત છે. આવું નહિ કરનાર વિધાર્થીઓનું નામ આગળની મેરીટ યાદીમાં નીકળી જશે.


⇛ આ માત્ર કામ ચલાઉ રાઉન્ડ છે. જે માં દર્શાવેલ પ્રવેશ માત્ર કામ ચલાઉ છે. આ માટે વિધાર્થીઓએ કોઈ ફી ભરવાની કે કોલેજમાં રૂબરૂ જવાની જરુરુ નથી.

⇛ પ્રવેશની કાર્યવાહી પ્રથમ કોલેજ ફાળવણી યાદી પ્રસિદ્ધ કર્યા બાદ જ થઇ શકશે.


એડમિશન સમયની માહિતી 

ધોરણ 10 પછી ડિપ્લોમા એગ્રીકલ્ચર એડમિશન શરૂ... 

એડમિશન ફોર્મ શરૂ થવાની તારીખ :- 04/06/2019 થી 20/06/2019 

હેલ્પ સેન્ટર પર ફોર્મ જમા કરવાની છેલ્લી તારીખ : 04/06/2019 થી 24/06/2019

એડમિશન અંગેની લાયકાત 
ઓપન/OBC/ESW  કેટેગરી ને ધોરણ 10 માં 5 વિષયના 40% હોવા જોઈએ 
SC/ST   કેટેગરી ને ધોરણ 10 માં (5 વિષયના) 33% હોવા જોઈએ 


એડમિશન બુકલેટ માટે : અહી ક્લિક કરો 

ફોર્મ ભરવા અંગે માર્ગદર્શન : અહી ક્લિક કરો 

ફોર્મ ભરવા માટે જરૂરી ડૉક્યુમેન્ટ
1. ફોટો/સહી
2. ઇ-મેઈલ અને મોબાઈલ નંબર
( ફોર્મ ભરતી વખતે મોબાઈલ  હજારમાં હોવો જરૂરી છે તેમજ ઇ-મેઈલ લૉગિન થતું હોય તે જ આપવું.)
3. ધોરણ-10 ની માર્કશીટ
4. LC ( લિવિંગ સર્ટિ)
5. જાતિનો દાખલો ( EWS, OBC, SC, ST માટે)

ફોર્મ ભરવા માટે : અહી ક્લિક કરો