એગ્રીકલ્ચર એડમિશન વિભાગ દ્વારા ગ્રુપ-B મેરીટ જાહેર. 


એગ્રીકલ્ચર એડમિશન વિભાગ દ્વારા ગ્રુપ-A મેરીટ જાહેર. 





અગત્યની સુચના


⇒  જે વિધાર્થીને પ્રથમ ચોઈસ કરેલ કોલેજમાં એડમિશન મળે છે તેમને પ્રવેશ ફી ભરી પ્રવેશ મળેલ કોલેજ ખાતે ફરજીયાત હાજર થવાનું રહેશે. પ્રવેશ ફી ભર્યા પછી જો, જે તે કોલજ પર હાજર નહિ થાવ તો તમારો પ્રવેશ રદ્દ કરવામાં આવશે અને બીજા રાઉન્ડમાં તમારું નામ આવશે નહિ.


⇒  વિધાર્થી કે જેમને બીજી અથવા તેનાથી ઉપરની ચોઈસ કરેલ કોલેજમાં પ્રવેશ મળે છે, તેમને આ કોલેજ માં એડમિશન પસંદ ન હોય તો, અને બીજા રાઉન્ડમાં ભાગ લેવા માંગતા હોય તો માત્ર ફી ભરવાની રહશે અને કોલેજ પર હાજર થવાનું રહેશે નહિ.


⇒  અન્ય વિધાર્થી કે જેમને બીજી અથવા તેનાથી ઉપરની ચોઈસ કરેલ કોલેજમાં પ્રવેશ મળે છે, તેમને પ્રવેશ મળેલ કોલેજમાં જ એડમિશન લેવા માંગતા હોય અને આગળના રાઉન્ડમાં ભાગ ન લેવો હોય તો ફી ભરી કોલેજ પર રૂબરૂ હાજર થઇ અને એડમિશન કન્ફર્મ કરાવવું ફરજીયાત છે.



એગ્રીકલ્ચર યુનિવર્સિટી માં
ધોરણ 12 સાયન્સ ગ્રુપ-A અને B માટે એગ્રીકલ્ચર એડમિશન જાહેરાત.

ધોરણ 12 સાયન્સ ગ્રુપ-A પ્રવેશ માટે માહિતી પુસ્તિકા માટે : અહી ક્લિક કરો

ધોરણ 12 સાયન્સ ગ્રુપ-B પ્રવેશ માટે માહિતી પુસ્તિકા માટે : અહી ક્લિક કરો 


એડમિશન અંગેની લાયકાત 

ઓપન/OBC/ESW કેટેગરી ને ધોરણ 10 માં 5 વિષયના 40% હોવા જોઈએ 
SC/ST કેટેગરી ને ધોરણ 10 માં (5 વિષયના) 33% હોવા જોઈએ


એડમિશન ફોર્મ ની તારીખ : 04/06/2019 થી 20/06/2019

હેલ્પ સેન્ટર પર ફોર્મ જમા કરવાની છેલ્લી તારીખ : 04/06/2019 થી 24/06/2019 

ગ્રુપ-A માટે ફોર્મ ભરવા માટે માર્ગદર્શન : અહી ક્લિક કરો 

ગ્રુપ-A એડમિશન અંગે અગત્યની તારીખો : અહી ક્લિક કરો 


ફોર્મ ભરવા માટે જરૂરી ડૉક્યુમેન્ટ
1. ફોટો/સહી
2. ઇ-મેઈલ અને મોબાઈલ નંબર
( ફોર્મ ભરતી વખતે મોબાઈલ  હજારમાં હોવો જરૂરી છે તેમજ ઇ-મેઈલ લૉગિન થતું હોય તે જ આપવું.)
3. ધોરણ-12 ની માર્કશીટ
4. LC ( લિવિંગ સર્ટિ)
5. જાતિનો દાખલો ( EWS, OBC, SC, ST માટે)
6. ગ્રુપ-B માટે 7/12 અને 8 અ ના દાખલો હોય તો દર્શાવી શકો છો (મેરીટ માં માર્કસ એડ થશે)

ગ્રુપ-A નું ફોર્મ ભરવા માટે : અહી ક્લિક કરો
ગ્રુપ-B નું ફોર્મ ભરવા માટે : અહી ક્લિક કરો


ધોરણ-૧૦ પછીના પોલીટેકનિકમાં ચાલતા ડિપ્લોમા અભ્યાસક્ર્મો અંગેની માહિતી પુસ્તિકા શૈક્ષણિક :