કમાણી સાયન્સ કોલેજ અમરેલી એડમિશન શરૂ 2019-20
બધા કોર્સ ની ફી જાણવા માટે : અહી ક્લિક કરો
B. A. સેમ-1
બધા કોર્સ ની ફી જાણવા માટે : અહી ક્લિક કરો
B. A. સેમ-1
- એડમિશન ફોર્મ તારીખ 30/05/2019 thi sharu
- એડમિશન ફોર્મ ઓનલાઈન ભરવાનું રહેશે.
- ફોર્મ ભરી તા. 20/05/2019 સુધીમાં કોલેજે જમા કરાવવાનું રહેશે.
- ફોર્મ કમાણી સાયન્સ અને પ્રતાપરાય આર્ટ્સ કોલેજ અમરેલી ખાતે સ્વીકારવામાં આવશે.
- ફોર્મ જમા કરવાનો સમય સવારે 8 વાગ્યાથી 12:30 વાગ્યા સુધી.
ફોર્મ ભરવા માટે જરૂરી ડૉક્યુમેન્ટની યાદી
- મોબાઈલ નંબર/ઈમેઈલ આડી
- ધોરણ 12th ની માર્કશીટ
- LC (લિવિંગ સર્ટિ)
- આધાર કાર્ડ
- જાતિનો દાખલો (EWS,OBC,SC, ST)