રાજ્ય સરકાર દ્વારા એક વર્ષમાં જ 35 હજારની ભરતી કરાશે...

2020 સુધીમાં વર્ગ - 1  થી 3 ની ખાલી જગ્યા ભરાશે....

પોલીસ, શિક્ષકો સહિત વર્ગ 1 થી 3 ની ખાલી રહેલ જગ્યાઓ ભરવા પ્રક્રિયા શરૂ કરીને ડિસેમ્બર 2020 સુધીમાં નિમણૂક પત્રો આપી દેવા જણાવાયું છે. ઉપરાંત બોર્ડ નિગમો અને ગ્રાન્ટેડ સંસ્થાઓને પણ ખાલી જગ્યા વહેલી તકે ભરવાની ચૂસના અપાઈ છે........