MKBU મહારાજા કૃષ્ણકુમારસિહજી ભાવનગર યુનિવર્સિટી દ્વારા B.Com.,B.C.A., B.A.,B.B.A. સેમ-1 એડમિશન શરૂ....
LLB 2nd મેરીટ લિસ્ટ જાહેર : અહી ક્લિક કરો
UG (અન્ડર ગ્રેજ્યુએટ) 2nd રાઉન્ડ મેરીટ જાહેર મેરીટ માટે : અહી ક્લિક કરો
જે વિદ્યાર્થી નું એડમિશન બાકી રહેલ હોય તે વિદ્યાર્થી તા.22/06/2019 સુધી ફોર્મ ભરી શકશે.
પ્રોવિઝનલ મેરીટ લિસ્ટ : >>> અહી ક્લિક કરો
એડમિશન ફોર્મ અંગેની તારીખ 27/05/2019 થી 02/06/2019 સુધી.
પ્રોવિઝનલ મેરીટ : તા. 07/06/2019 થી 08/06/2019
B.Com. બુકલેટ માટે : અહી ક્લિક કરો.

ફોર્મ ભરવા માટે જરૂરી ડૉક્યુમેન્ટ
1. ફોટો/સહી
2. ઇ-મેઈલ અને મોબાઈલ નંબર
( ફોર્મ ભરતી વખતે મોબાઈલ હજારમાં હોવો જરૂરી છે તેમજ ઇ-મેઈલ લૉગિન થતું હોય તે જ આપવું.)
3. ધોરણ-12 ની માર્કશીટ
4. LC ( લિવિંગ સર્ટિ)
5. જાતિનો દાખલો ( EWS, OBC, SC, ST માટે)
ઓનલાઇન પ્રવેશ પ્રક્રિયાના સંદર્ભ કોઈ મુશ્કેલી જણાય તો જોડાણ - એકેડેમીક વિભાગ નો સંપર્ક કરવાનો રહશે.
ફોન નંબર:0278-2430002, 0278-2430006, 0278-243007
પ્રવેશ યોગ્યતા
ઉમેદવારે ધો:૧૨ ની પરીક્ષા માર્ચ ૨૦૦૯ થી માર્ચ ૨૦૧૯ સુધીમાં પાસ કરેલ હોવું જોઈએ.
ડોકયુમેન્ટ વેરિફિકેશન
(1) ઉમેદવારોએ ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવ્યા બાદ મેરીટ લીસ્ટમાં દર્શાવ્યા મુજબ કોલેજ પર પ્રવેશ મેળવતા સમયે સંબંધીત કોલેજના આચાર્યશ્રી પાસે જરૂરી અસલ પ્રમાણપત્રોની ચકાસણી કરાવાની ફરજીયાત રહેશે.
(2) જે તે પ્રવેશપ્રક્રિયા દરમ્યાન બધા જ વિધાર્થીઓએ ઓરીજીનલ પ્રમાણપત્રો તથા જરૂરી પ્રમાણપત્રોની ૨ નકલ સાથે રાખવી તેમજ ચકાસણી કરાવવાના ફરજીયાત રહેશે..
(3) પ્રવેશપ્રક્રિયા દરમ્યાન વિધાર્થી દ્વારા જો ખોટી માહિતી રજુ કરવામાં આવશે તો વિધાર્થીનો પ્રવેશ આપોઆપ રદબાતલ થશે જેની નોધ લેવી.
(4)પ્રવેશ લેતી વખતે વિદ્યાર્થીએ પ્રવેશ ફોર્મની નકલ, ૨ પાસપોર્ટ ફોટો તેમજ જરૂરી તમામ પ્રમાણપત્રની ૨ નકલ જે તે કોલેજ ખાતે જમા કરાવવાની ફરજીયાત રહેશે.
ફી ભરવા માટે ની સૂચના:
જે વિધાર્થી પ્રવેશ ફોર્મ ફી ATM કે ડેબિટ કાર્ડ થી ફી ભરે ત્યારે ખાસ ધ્યાન રાખવાનું રહેશે કે CVV નંબર જે કાર્ડ ની પાછળ ની બાજુ રહશે.
જે કાર્ડ થી જ ડિજિટલ પેમેન્ટ માન્ય હોય માત્ર તેવા કાર્ડનો જ ઉપયોગ કરવાનો રહશે.
CVV નંબર વગરના કોઈપણ કાર્ડ થી ફી ભરી શકાશે નહીં.
All UG Booklet : Clikck Here ઓનલાઇન પ્રવેશ પ્રક્રિયાના સંદર્ભ કોઈ મુશ્કેલી જણાય તો જોડાણ - એકેડેમીક વિભાગ નો સંપર્ક કરવાનો રહશે.