વિવિધ પ્રમાણપત્ર મેળવવા માટે જરૂરી ડોકયુમેંટનું લિસ્ટ અને ફોર્મ ડાઉનલોડ કરવા માટે.



1. આવક અંગેનું પ્રમાણપત્ર ⟱

નિકાલની સમય મર્યાદા કુલ 1 દિવસ.
ફી. RS. 2૦/-

પુરાવાઓની પ્રમાણિત નકલ

  • કુટુંબના સભ્યોની વિગતો દર્શાવતું પત્રક
  • અરજદારનો તલાટી સમક્ષ રૂબરૂ જવાબ
  • પંચનામું
  • રહેઠાણ અંગેનું પુરાવો
  • રેશનકાર્ડ
  • છેલ્લા માસનું ટેલીફોન બીલ–લેન્ડલાઈન સહિત મોબાઈલ ફોનનાં બીલોની વિગત આપવી
  • છેલ્લા માસનું લાઈટ બીલ
  • નોકરી કરતાં હોયતો આવકનો પુરાવો
  • ધંધો/વ્યવસાયના પુરાવા
  • ધંધો/વ્યવસાયના આવકના છેલ્લા વર્ષના સરવૈયાની નકલ તથા ઇન્કમટેક્ષની નકલ
  • ફોર્મ : > ડાઉનલોડ કરવા અહી ક્લિક કરો.

2. ર્નોન ક્રીમીલેયર પ્રમાણપત્ર  


નિકાલની સમય મર્યાદા કુલ 1 દિવસ.
ફી. RS. 2૦/-

પુરાવાઓની પ્રમાણિત નકલ

  • અરજદારના પિતા અને પિતા ન હોય તો માતાનું નોન ક્રિમિલેયર અંગેનું સોગંદનામું
  • રહેઠાણના પુરાવા તરીકે રેશનકાર્ડ, લાઈટબીલ, મ્યુનિસિપલ ટેક્ષ બીલ, ચુંટણી ઓળખ કાર્ડ, પાનકાર્ડ, ડ્રાઈવિંગ લાયસન્સ અથવા રહેણાંક સાબિત કરતા અન્ય આધારભૂત પુરાવા જેમાં અરજદારના હાલના સરનામાનો ઉલ્લેખ હોય તે ગમે તે એક
  • શાળા છોડ્યા અંગેનું પ્રમાણપત્ર (સ્કુલ લિવિંગ સર્ટિફિકેટ L.C.)
  • સામાજીક અને શૈક્ષણિક રીતે પછાતવર્ગની જાતિ અંગેના આધાર પુરાવાઓ
  • અરજદારના પિતા/કાકા/ફોઈ,નું શાળા છોડ્યાનું પ્રમાણપત્ર
  • અરજદારના પિતા/માતાના છેલ્લા ત્રણ વર્ષના આવકના પુરાવા
  • ખેતીની જમીન ધારણ કરનારે ૭/૧૨ના ઉતારાની નકલ રજૂ કરવી
  • ફોર્મ : > ડાઉનલોડ કરવા અહી ક્લિક કરો.

3. EWS ( 10% અનામત ) માટે પ્રમાણપત્ર  

નિકાલની સમય મર્યાદા કુલ 2 દિવસ.
ફી. RS. 2૦/-

પુરાવાઓની પ્રમાણિત નકલ

  • આવકનો દાખલો. ( વાર્ષિક આવક 8 લાખથી ઓછી/ જમીન 5 એકર થી ઓછી /ઘર 1000 ચો. ફૂટ થી નાનું.)
  • વિદ્યાર્થીનું આઇડી પ્રૂફ 
  • વાલીનું આઇડી પ્રૂફ 
  • વિદ્યાર્થીનું LC
  • વાલીનું LC
  • બિનઅનામત વર્ગ નું સર્ટિફિકેટ  
  • ફોર્મ : > ડાઉનલોડ કરવા અહી ક્લિક કરો.

4. સામાજીક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગનું પ્રમાણપત્ર મેળવવા બાબત 
⟱ 

નિકાલની સમય મર્યાદા કુલ 2 દિવસ.
ફી. RS. 2૦/-

પુરાવાઓની પ્રમાણિત નકલ
  • અરજદારનો જવાબ
  • પંચનામું
  • સોગંદનામું
  • રહેઠાણનો પુરાવો (ટેલીફોન બીલ/ લાઈટબીલ/ મ્યુનિ.ટેક્ષ બીલ /ડ્રાઈવીંગ લાયસન્સ/પાન કાર્ડ / મતદાર ફોટો ઓળખપત્ર પૈકી ગમે તે એક)
  • રેશનકાર્ડ
  • સ્કુલ લિવિંગ સર્ટીફીકેટ
  • જ્ઞાતિ અંગેના અન્ય પુરાવા (રજીસ્ટર્ડ થયેલ સમાજના પ્રમુખ /મંત્રીશ્રીનો દાખલો/ ધારાસભ્ય, સંસદસભ્યનો દાખલો, માતા–પિતાનો જાતિનો દાખલો, વિ.)
  • ફોર્મ : > ડાઉનલોડ કરવા અહી ક્લિક કરો.


5.  અનુસુચિત જાતિ/અનુસુચિત જનજાતિ ( SC/ST) માટેનું પ્રમાણપત્ર મેળવવા બાબત 

    નિકાલની સમય મર્યાદા કુલ 1 દિવસ.
    ફી. RS. 2૦/-

    પુરાવાઓની પ્રમાણિત નકલ

  • રેશનકાર્ડ
  • રહેઠાણ અંગેનો પુરાવો, મિલ્કત/મકાનમાં ખરીદીનો દસ્તાવેજ
  • ટેલીફોન બીલ/ મોબાઈલ ફોનનું બીલ (છેલ્લા મહીનાનું)
  • ભાડા પહોંચ
  • શાળા છોડયા અંગેનો દાખલો જાતિ અંગેનો દાખલો
  • ફોર્મ : > ડાઉનલોડ કરવા અહી ક્લિક કરો.


6. ધાર્મિક અને ભાષાકીય લઘુમતી અંગેનું પ્રમાણપત્ર મેળવવા બાબત 

    નિકાલની સમય મર્યાદા કુલ 1 દિવસ.
    ફી. RS. 2૦/-

    પુરાવાઓની પ્રમાણિત નકલ

  • અરજદારનો તલાટી રૂબરૂ જવાબ
  • પંચનામું
  • પ્રતિજ્ઞાપત્ર
  • આવકનો દાખલો
  • ધાર્મિક/ ભાષાકીય લઘુમતી અંગેનો શાળાના લેટરપેડ ઉપર દાખલો
  • રહેઠાણનો પુરાવો (લાઈટબીલ, મ્યુનિ.ટેક્ષબીલ, ટેલીફોન બીલ વિગેરે પૈકી એક)
  • રેશનકાર્ડ
  • શાળા છોડયા અંગેનો દાખલો
  • ફોર્મ : > ડાઉનલોડ કરવા અહી ક્લિક કરો.

7. ડોમીસાઈલ સર્ટીફીકેટ ઈસ્યુ કરવા બાબત
    નિકાલની સમય મર્યાદા કુલ 1 દિવસ.
    ફી. RS. 2૦/-

    પુરાવાઓની પ્રમાણિત નકલ

  • અરજદારનો તલાટી રૂબરૂ જવાબ
  • પંચનામું
  • સોગંદનામું
  • રહેઠાણના પુરાવા (ગ્રામ પંચાયત /મ્યુનિ. ટેક્ષ બીલ /લાઈટ બીલ /ટેલીફોન બીલ /વિ પૈકી એક)
  • રેશનકાર્ડ
  • જન્મ અંગેનો પુરાવો (સ્કુલ લીવીંગ સર્ટી અને જન્મ પ્રમાણપત્ર)
  • છેલ્લા ૧૦ વર્ષના રહેઠાણના પુરાવા(અભ્યાસ /નોકરી /મતદાર યાદી /પાન કાર્ડ/વિ.)
  • ગુજરાત રાજયમાં ધારણ કરેલ સ્થાવર મિલકતનું પ્રમાણપત્ર.
  • ધોરણ : ૧ થી અત્યાર સુધી કરેલ અભ્યાસના પુરાવા.
  • તમારા પિતા/વાલી કયાં અને કયારથી નોકરી, ધંધો, વ્યવસાય કરે છે તેનો દાખલો
  • સારી ચાલચલગત અંગેનો દાખલો.
  • કોઈ ગુનામાં સંડોવાયેલા નથી તે અંગેનો તમારા વિસ્તારના પોલીસ સ્ટેશનનો દાખલો. (અસલમાં રજુ કરવો)
  • ઉપરોકત રજુ કરેલ દસ્તાવેજોનો ખરાઈ માટે અસલ દસ્તાવેજોની માંગણી કર્યેથી રજુ કરવાના રહેશે.
  • ફોર્મ : > ડાઉનલોડ કરવા અહી ક્લિક કરો.

8. વારસાઈ પ્રમાણપત્ર આપવા બાબત 
    નિકાલની સમય મર્યાદા કુલ 60 દિવસ.
    ફી. RS. 2૦/-

    પુરાવાઓની પ્રમાણિત નકલ

  • વારસદારોનો હક્ક જતો કરવા સંબંધે રૂબરૂ જવાબ
  • વારસદારોનો હક્ક જતો કરવાની એફીડેવીટ
  • પંચનામુ (પરિશિષ્ટ–૪ /૪૭ મુજબ)
  • પેઢીનામુ (તલાટીશ્રી દ્બારા આપવામાં આવેલ)
  • સ્વ. પેન્શનરનો મરણનો દાખલો
  • પી.પી.ઓ યુકત નકલ
  • નિયુકિત ફોર્મની પ્રમાણિત નકલ
  • રેશનકાર્ડની નકલ
  • પેન્શન ચુકવણા કચેરીના પત્રની પ્રમાણિત નકલ
  • ફોર્મ : > ડાઉનલોડ કરવા અહી ક્લિક કરો.

9. સોગંદનામું (એફીડેવીટ) 
    નિકાલની સમય મર્યાદા કુલ 1 દિવસ.
    ફી. RS. 2૦/-

    પુરાવાઓની પ્રમાણિત નકલ
  • ફોટાવાળું અસલ ઓળખપત્ર અથવા સાક્ષી દ્વારા ઓળખાણ
  • ડ્રાઈવિંગ લાયસન્સ/પાસપોર્ટ/મતદાર કાર્ડ
  • સરકારી ઓળખપત્ર / પાનકાર્ડ
  • સાક્ષીનું અસલ ઓળખપત્ર
  • ફોર્મ : > ડાઉનલોડ કરવા અહી ક્લિક કરો.

10. શૈક્ષણિક હેતુ માટે નેશનાલીટી સર્ટીફીકેટ મેળવવા બાબત 

    નિકાલની સમય મર્યાદા કુલ 21 દિવસ.
    ફી. RS. 2૦/-

    પુરાવાઓની પ્રમાણિત નકલ

  • જન્મના પ્રમાણપત્રની નકલ અથવા ડોમીસાઈલ સર્ટીફીકેટની નકલ અથવા ભારતીય પાસપોર્ટ ની નકલ.
  • સ્કુલ લિવિંગ સર્ટીફીકેટ નકલ તેમજ માતા/પિતા/વાલીના સ્કુલ લીવીંગ સર્ટી ની નકલ
  • ધોરણ–૧૦/ધોરણ–૧ર ની માર્કશીટ તથા સર્ટીફીકેટ ની નકલ
  • ટેલીફોન બીલ અથવા લાઈટબીલની નકલ અથવા મતદાર ઓળખપત્રની નકલ અથવા રેશન કાર્ડની નકલ અથવા કરવેરા માગણી બીલ
  • ઈન્કમટેક્ષ પરમેનેન્ટ એકાઉન્ટ નંબર (પાનકાર્ડ) ની નકલ
  • નેશનાલીટી સર્ટીફીકેટ રજુ કરવા જણાવતા માંગણી પત્ર/ સંબંધિત સંસ્થા કોલેજનુ એડમીશન ફોર્મ/રીસીપ્ટની નકલ
  • ફોર્મ : > ડાઉનલોડ કરવા અહી ક્લિક કરો.