GSCSCL (ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લિમિટેડ) માં ભરતી (રી-ઓપન)

ફોર્મ ભરવાની છેલ્લી તારીખ : 27/06/2019

ફી ભરવાની છેલ્લી તારીખ : 28/06/2019 

જગ્યા : 137

પોસ્ટ
આસિસ્ટન્ટ મેનેજર
ડેપોટ મેનેજર
સિનિયર આસિસ્ટન્ટ
આસિસ્ટન્ટ/આસિસ્ટન્ટ ડેપોટ મેનેજર

ઉંમર : 24 થી 35 

લાયકાત : એગ્રીકલ્ચર માં અનુસ્નાતક પદવી

અનુભવ : 3 વર્ષ નો 

ચલણ
ઓપન માટે : 300/-
ઓબીસી/એસસી/એસટી/પીડબલ્યુડી : 150/-

જાહેરાત માટે : અહી ક્લિક કરો


નીચેની લિંક કોપી કરી તમારા ડેસ્કટોપ અથવા લેપટોપ બ્રાઉઝરમાં ઓપન કરી ફોર્મ ભરી શકશો. 

https://ojas.gujarat.gov.in/AdvtList.aspx?type=lCxUjNjnTp8%3d


(ફોર્મ મોબાઈલ માં નહીં ભરી શકો.)