એમ્પ્લોઈસ પ્રોવીડંડ ફંડ ઓર્ગેનાઇઝેશન (EPFO) માં ભરતી

ફોર્મ ભવાની તારીખ : 30/05/2019
છેલ્લી તારીખ : 25/06/2019
એડમિટ કાર્ડ : 20-30 જુલાઇ 2019
પરીક્ષા તારીખ : 30-31 જુલાઇ 2019

ટોટલ જગ્યા : 280
OPEN : 113
EWS : 28
OBC : 76
SC : 42
ST : 21

ઉંમર : 20 થી 27

લાયકાત : ગ્રેજ્યુએટ 

પગાર : 44,900/-

જાહેરાત માટે : અહી ક્લિક કરો

ઓફિશિયલ સાઇટ : અહી ક્લિક કરો

નીચેની લિંક કોપી કરી તમારા ડેસ્કટોપ અથવા લેપટોપ બ્રાઉઝરમાં ઓપન કરી ફોર્મ ભરી શકશો. 

https://ibpsonline.ibps.in/epfoamay19/

(ફોર્મ મોબાઈલ માં નહીં ભરી શકો.)