પંજાબ એન્ડ મહારાષ્ટ્ર કો-ઓપરેટિવ બેન્ક માં ભરતી. (PMC બેન્ક) 

પોસ્ટ :મેનેજમેંટ ટ્રેની 

લાયકાત : ગ્રેજ્યુએશન 45% સાથે કોમ્પ્યુટર ના જાણકાર
પગાર : 20,090/-
ઉંમર : 20 થી 27 


પોસ્ટ :ટ્રેની ઓફિસ આસિસ્ટન્ટ 

(આ ભરતી ફક્ત પુરુષ માટે)
લાયકાત : ગ્રેજ્યુએશન 45%  સાથે કોમ્પ્યુટર ના જાણકાર
પગાર :11,990/- 
ઉંમર : 20 થી 25 

વધારે માહિતી માટે : અહી ક્લિક કરો.

ફોર્મ ભરવા માટે : અહી ક્લિક કરો.