રાજકોટ નાગરિક સહકારી બેન્ક માં ભરતી. 

પોસ્ટ : જુનિયર એક્સિક્યુટિવ (ટ્રેની)

અરજી કરવાની તારીખ : 28/05/2019 

છેલ્લી તારીખ : 06 જૂન 2019 

ઉંમર : 30 વર્ષથી વધુ નહીં. 

નોકરી માટેનું સ્થળ : જેતપુર

લાયકાત : ગ્રેજ્યુએટ ( 1st ક્લાસ) અથવા પોસ્ટ ગ્રેજ્યુએટ ( IT વિભાગમાં) 

અનુભવ : 2 વર્ષનો (બેન્ક અંગેનો) 

વધારે માહિતી માટે : અહી ક્લિક કરો.

નીચેની લિંક કોપી કરી તમારા ડેસ્કટોપ અથવા લેપટોપ બ્રાઉઝરમાં ઓપન કરી ફોર્મ ભરી શકશો. 

http://jobs.rnsbindia.com/CurrentOpening.aspx#

(ફોર્મ મોબાઈલ માં નહીં ભરી શકો.)