ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ (નેવી) માં ભરતી.
ફોર્મ શરૂ થવાની તારીખ :24/05/2019
છેલ્લી તારીખ : 04/06/2019
ડિપાર્ટમેંટ : આસિસ્ટન્ટ કમાન્ડન્ટ 01/2020 બેચ
જનરલ ડ્યુટી
લાયકાત : ગ્રેજ્યુએટ (60% સાથે)
01/07/1995 થી 30/06/1999 વચ્ચેની જન્મ તારીખ
કોમર્સિયલ પાઇલોટ
લાયકાત : 12 સાયન્સ(ફિઝીક્સ અને મેથ્સ 60% સાથે)
01/07/1995 થી 30/06/2001 વચ્ચેની જન્મ તારીખ
ટેકનિકલ
01/07/1995 થી 30/06/1999 વચ્ચેની જન્મ તારીખ
લાયકાત : B.E. (60% સાથે)
વધારે માહિતી માટે : અહી ક્લિક કરો.
નીચેની લિંક કોપી કરી તમારા ડેસ્કટોપ અથવા લેપટોપ બ્રાઉઝરમાં ઓપન કરી ફોર્મ ભરી શકશો.
http://joinindiancoastguard.gov.in/Default.aspx
(ફોર્મ મોબાઈલ માં નહીં ભરી શકો.)