ધોરણ 12 આર્ટ્સ/કોમર્સ નું રિઝલ્ટ તા. 25/05/2019 શનિવાર ના રોજ સવારે 8 વાગ્યે જાહેર થશે.
ધોરણ 12 ની માર્કશીટ નું વિતરણ શાળામાંથી 25/05/2019 ના રોજ 12 થી 5 વાગ્યા સુધી કરવામાં આવશે.
👉 ધોરણ 12 સામાન્ય પ્રવાહ (આર્ટ્સ/કોમર્સ) પછી ક્યાં કોર્સ કરી શકાય તેની વિગતવાર માહિતી 
