GSFC (ગુજરાત સ્ટેટ ફર્ટિલાઇઝર એન્ડ કેમિકલ લિમિટેડ) દ્વારા ભરતી. 

ફોર્મ ભરવાની છેલ્લી તારીખ : 12/05/2019. 


પોસ્ટ 

જુનિયર એગ્રોનોમિસ્ટ 
લાયકાત : 
M.Sc. ( એગ્રીકલ્ચર સાયન્સ 55% સાથે 2 વર્ષ નો કોર્સ )
અથવા 
B.Sc. ( એગ્રીકલ્ચર સાયન્સ 60% સાથે 4 વર્ષ નો કોર્સ )
અનુભવ 
2 વર્ષનો (એગ્રીકલ્ચર અંગેનો) 


પોસ્ટ 
જુનિયર એનાલિસ્ટ
લાયકાત : 
M.Sc. ( ઓર્ગેનિક/ઇનઓર્ગેનિક  કેમિસ્ટ્રી  55% સાથે 2 વર્ષ નો કોર્સ )
અનુભવ 
2 વર્ષનો 


પોસ્ટ 
આસિસ્ટન્ટ ટેક્નિસિયન 
લાયકાત : 
ડિપ્લોમા (મેટાલર્જી )  3વર્ષ નો કોર્સ  60% સાથે)
અનુભવ 
2 વર્ષનો 

વધારે માહિતી માટે : અહી ક્લિક કરો.

ફોર્મ ભરવા માટે : અહી ક્લિક કરો.