ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ
અગત્યની સૂચના : ભરતી ક્રમાંક : 150/201819 કલેક્ટર કચેરીઓ, ગુજરાત સરકારના વિવિધ ખાતાના વડાની કચેરીઓ (બિન સચિવાલય સેવા) ના કારકુન (ક્લાર્ક) અને સચિવાલય સેવાના "ઓફિસ આસિસ્ટન્ટ" વર્ગ 3 સવંર્ગ જગ્યાઓ સીધી ભરતીથી ભરવા આ જાહેરાત અન્વયે લેખિત સ્પર્ધાત્મક પરીક્ષા ભાગ-1, સંભવિત તા.20/10/2019 ના રોજ યોજાનાર છે. જેની સબંધિત ઉમેદવારોએ નોંધ લેવી.
બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષા ઓક્ટોમ્બરમાં લેવાશે.
અગાઉ ની જાહેરાત
પરીક્ષા અંગેની નોટિસ ⟱
પરીક્ષા અંગેની નોટિસ ⟱



પરીક્ષા માટેનો Syllabus (અભ્યાસક્રમ) ⟱

બિન સચિવાલય ક્લાર્ક, ઓફિસ આસિસ્ટન્ટ વગેરે પોસ્ટ માટે (રી-ઓપન) ભરતી.....
GSSSB
(ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ)
➡️ જેવોનું અગાવ ફોર્મ ભરેલ છે તેવો ફોર્મ નો ભરે તો પણ ચાલશે અને ભરે તો પણ ચાલશે, જે લાસ્ટમાં ફોર્મ ભરેલ હશે તે માન્ય ગણાશે.
➡️ 10 % અનામત વાળા ને ફરિવાર ફોર્મ ભરવાનું રહેશે.
➡️ હાલ 12 પાસ કરી 18 વર્ષ થતા હોય તે ફોર્મ ભરી શકશે.
➡️ જેવો ફોર્મ નોતા ભરી શક્યા તેવા મિત્રો ફોર્મ ભરી શકશે.
➡️ જે ઉમેદવારે ફોર્મ ભરેલ છે તે પોતાનો કન્ફર્મેશન નંબર નાખી ફોર્મ ની પ્રિન્ટ લઈ શકશે કન્ફર્મેશન નંબર ના હોય તો મોબાઈલ નંબર પરથી કન્ફર્મેશન નંબર મેળવી શકશે
નીચેની 4 પોસ્ટ માટે ફોર્મ શરૂ થવાની તારીખ : 01 જૂન 2019 (બપોરે 2 વાગ્યે)
છેલ્લી તારીખ : 30 જૂન 2019
- બિન સચિવાલય ક્લાર્ક/ઓફિસ આસિસ્ટન્ટ માટે
- ઓફિસ સુપ્રિનટેડન્ટ (કમિ. શ્રી મત્સ્યઉદ્યોગ)
- ઓફિસ સુપ્રિનટેડન્ટ (શહેરી વિકાશ
- ઉદ્યોગ અને ખાણ વિભાગ, આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ)
નીચેની 3 પોસ્ટ માટે ફોર્મ શરૂ થવાની તારીખ : 06 જૂન 2019 (બપોરે 2 વાગ્યે)
છેલ્લી તારીખ : 05 જુલાઇ 2019
- લેબોરેટરીએ ટેક્નિશિયન
- મેઈન સુપરવાઇઝર
- ટેકનિકલ આસિસ્ટન્ટ માટે
ટોટલ જગ્યા : 3173
પોસ્ટ
- બિન સચિવાલય ક્લાર્ક/ઓફિસ આસિસ્ટન્ટ : >> 3043
- ઓફિસ સુપ્રિનટેડન્ટ (કમિ. શ્રી મત્સ્યઉદ્યોગ) : >> 11
- ઓફિસ સુપ્રિનટેડન્ટ (શહેરી વિકાશ, ઉદ્યોગ અને ખાણ વિભાગ, આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ) : >> 33
- માઈન સુપરવાઇઝર : >> 50
- લેબોરેટરીએ ટેક્નિશિયન : >> 16
- ટેકનિકલ આસિસ્ટન્ટ : >> 20
ચલણ : 112/- (ફક્ત ઓપન માટે)
ફોર્મ ભરવા માટે જરૂરી
ડૉક્યુમેન્ટ
1. ફોટો/સહી
2. ઇ-મેઈલ અને મોબાઈલ નંબર
( ફોર્મ ભરતી વખતે મોબાઈલ હજારમાં
હોવો જરૂરી છે તેમજ ઇ-મેઈલ લૉગિન થતું હોય તે જ આપવું.)
3. ધોરણ-12 ની
માર્કશીટ
4. LC ( લિવિંગ સર્ટિ)
5. જાતિનો દાખલો ( EWS, OBC, SC, ST માટે)
6. OBC માટે નોન-ક્રિમિલેયર સર્ટિ
વધારે માહિતી માટે : અહી ક્લિક કરો
વધારે માહિતી માટે : અહી ક્લિક કરો
નીચેની લિંક કોપી કરી તમારા ડેસ્કટોપ અથવા લેપટોપ બ્રાઉઝરમાં ઓપન કરી ફોર્મ ભરી શકશો.
https://ojas.gujarat.gov.in/AdvtList.aspx?type=lCxUjNjnTp8%3d
(ફોર્મ મોબાઈલ માં નહીં ભરી શકો.)
EWS ( 10% અનામત ) માટે જરૂરી પ્રમાણપત્ર ⟱
નિકાલની સમય મર્યાદા કુલ 2 દિવસ.
ફી. RS. 2૦/-
પુરાવાઓની પ્રમાણિત નકલ
- વિદ્યાર્થીનું LC
- આવકનો દાખલો. ( વાર્ષિક આવક 8 લાખથી ઓછી/ જમીન 5 એકર થી ઓછી /ઘર 1000 ચો. ફૂટ થી નાનું.)
- વિદ્યાર્થીનું આઇડી પ્રૂફ
- વાલીનું આઇડી પ્રૂફ
- વાલીનું LC
- બિનઅનામત વર્ગ નું સર્ટિફિકેટ
- ફોર્મ : > ડાઉનલોડ કરવા અહી ક્લિક કરો.