IITE દ્વારા B.Ed. (બી.એડ. 2 વર્ષ) એડમિશન.....

એડમિશન ફોર્મની તારીખ >> >  20/05/2019 થી 30/05/2019 સાંજે 6 વાગ્યા સુધી

ટેસ્ટ માટેની તારીખ >> >  02/06/2019 (રવિવાર 10 PM)

ટેસ્ટ નું રિઝલ્ટ અને પ્રોવિઝનલ મેરીટ >> >   04/06/2019 (મંગળવાર)

ડૉક્યુમેન્ટ વેરિફિકેશન (એડમિશન) >> >   6 અને 7 જૂન 2019


ફોર્મ ભરવા માટે જરૂરી ડૉક્યુમેન્ટ

>>>  ફોટો/સહી 
>>>  ગ્રેજ્યુએટ ની માર્કશીટ 
>>>  આધાર કાર્ડ 
>>>  જાતિનો દાખલો 
>>>  LC 

બુકલેટ માટે : અહી ક્લિક કરો.