ITI માં એડમિશન બીજા રાઉન્ડ માટેના ફોર્મ શરૂ થઈ ગયેલ છે.
નોંધ : ફોર્મ ફક્ત નજીકના ITI સેન્ટર પરથી જ ભરી શકાશે.
છેલ્લી તારીખ : 12/08/2019
___________________
>>> અગાઉની માહિતી <<<
ITI માં એડમિશન શરૂ........
નોંધ : ફોર્મ ફક્ત નજીકના ITI સેન્ટર પરથી જ ભરી શકાશે.
છેલ્લી તારીખ : 12/08/2019
___________________
>>> અગાઉની માહિતી <<<
ITI માં એડમિશન શરૂ........
શરૂ થવાની તારીખ :- 01/06/2019 11:00 કલાકે
છેલી તારીખ :- 26/06/2019 5:00 કલાક સુધી
એડમિશન ફોર્મ જમા કરવાની છેલ્લી તારીખ : 26/06/2019 5 : 00 કલાક સુધી
એડમિશન ફોર્મ જમા કરવાની છેલ્લી તારીખ : 26/06/2019 5 : 00 કલાક સુધી
ફોર્મ ભરવા માટે જરૂરી
ડૉક્યુમેન્ટ ⟱
1. ફોટો/સહી
2. ઇ-મેઈલ અને મોબાઈલ નંબર
( ફોર્મ ભરતી વખતે મોબાઈલ હજારમાં
હોવો જરૂરી છે તેમજ ઇ-મેઈલ લૉગિન થતું હોય તે જ આપવું.)
3. ધોરણ-10 ની
માર્કશીટ
4. LC ( લિવિંગ સર્ટિ)
5. જાતિનો દાખલો ( EWS, OBC, SC, ST માટે)
6. આધાર કાર્ડ
7. આવકનો દાખલો
9. બેન્ક પાસબૂક ( વિદ્યાર્થીનું પોતાનું બેન્કમાં ખાતું ચાલશે.)
ધો. 9 પાસ વિદ્યાર્થી પણ વાયરમેન / આર્મેચર / વેલ્ડર વગેરે ટ્રેડ માં ફોર્મ ભરી શકશે...

6. આધાર કાર્ડ
7. આવકનો દાખલો
9. બેન્ક પાસબૂક ( વિદ્યાર્થીનું પોતાનું બેન્કમાં ખાતું ચાલશે.)
ધો. 9 પાસ વિદ્યાર્થી પણ વાયરમેન / આર્મેચર / વેલ્ડર વગેરે ટ્રેડ માં ફોર્મ ભરી શકશે...
ઓનલાઈન ફોર્મ ભર્યા પછી ડોકયુમેંટ નજીકન ITI સેન્ટર પર જમા કરાવવાના રહશે.
જમા કરાવતી વખતે જરૂરી ડૉક્યુમેન્ટ ⟱
1. ધોરણ-10 ની માર્કશીટ
2. ધોરણ-10 નું ટ્રાયલ
3. શાળા છોડયાનું પ્રમાણપત્ર LC
3. શાળા છોડયાનું પ્રમાણપત્ર LC
4. જાતિનો દાખલો ( EWS, OBC, SC, ST માટે)
5. આધાર કાર્ડ
6. આવકનો દાખલો
8. બેન્ક પાસબૂક ( વિદ્યાર્થીનું પોતાનું બેન્કમાં ખાતું ચાલશે.)
9. પાસપોર્ટ સાઇઝ માં કલર ફોટો
10. ઓનલાઈન ભરેલ ફોર્મ ની પ્રિન્ટ
ફોર્મ ભરવા અંગે સામાન્ય સૂચના : અહી ક્લિક કરો
5. આધાર કાર્ડ
6. આવકનો દાખલો
8. બેન્ક પાસબૂક ( વિદ્યાર્થીનું પોતાનું બેન્કમાં ખાતું ચાલશે.)
9. પાસપોર્ટ સાઇઝ માં કલર ફોટો
10. ઓનલાઈન ભરેલ ફોર્મ ની પ્રિન્ટ
ફોર્મ ભરવા અંગે સામાન્ય સૂચના : અહી ક્લિક કરો