LIC (લાઈફ ઈન્સ્યોરન્સ કોર્પોરેશન) માં એપ્રેન્ટિસ ડેવલોપમેન્ટ ઓફિસર ની ભરતી 

પોસ્ટ :

જગ્યા : 8581

ઝોન પ્રમાણે જગ્યા

Central Zonal Office, Bhopal :- 
5252


Eastern Zonal Office,Kolkata :- 9223

East Central Zonal Office, Patna :-7014

South Central Zonal Office, Hyderabad :- 12515

Northern Zonal Office, New Delhi :- 11306

North Central Zonal Office, Kanpur :- 10427

Southern Zonal Office, Chennai :- 12578

Western Zonal Office, Mumbai :- 1753 


ફોર્મ ભરવાની છેલ્લી તારીખ : 09/06/2019 

પ્રથમ પરીક્ષા : 06 અને 13 જુલાઇ 2019 

મેઇન પરીક્ષા : 10/08/2019 

એડમિટ કાર્ડ : 29 જૂન (અંદાજિત)

ઉંમર : 21 થી 30 

લાયકાત : ગ્રેજ્યુએટ

ચલણ 
ઓપન/ઓબીસી : 600/- 

એસસી/એસટી/પીડબલ્યુડી : 50/- 

પગાર : 34,503/- 

ફોર્મ માટે જરૂરી ડૉક્યુમેન્ટ 
1. ફોટો/સહી 
2. આધારકાર્ડ 
3. ગ્રેજ્યુએટની માર્કશીટ 
4. ઈમેલ/મોબાઈલ નંબર


નોટિસ માટે : અહી ક્લિક કરો. 

વધારે માહિતી માટે : અહી ક્લિક કરો 


નીચેની લિંક કોપી કરી તમારા ડેસ્કટોપ અથવા લેપટોપ બ્રાઉઝરમાં ઓપન કરી ફોર્મ ભરી શકશો. 


https://ibpsonline.ibps.in/licadomay19/


(ફોર્મ મોબાઈલ માં નહીં ભરી શકો.)