MKBU (મહારાજા કૃષ્ણકુમાર સિહજી ભાવનગર યુનિવર્સિટી) દ્વારા PG એડમિશન શરૂ.
PG કોર્સ માટેનું પ્રોવિઝનલ મેરીટ લિસ્ટ જાહેર : અહી ક્લિક કરો
એડમિશન ફોર્મ ની તારીખ : >>> 30/05/2019 થી 03/06/2019
પ્રોવિઝનલ મેરીટ : >>> 06, 07 જૂન 2019
ફાઇનલ મેરીટ : >>> 10 જૂન 2019
(PG નું ફોર્મ ભરતા પહેલા PEC (પ્રોવિઝનલ એલિજિબીલિટી સર્ટિફીકેટ) નું ફોર્મ ભરવું ફરજિયાત છે).
ડોકયુમેન્ટ વેરિફિકેશન
(1) ઉમેદવારોએ ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવ્યા બાદ મેરીટ લીસ્ટમાં દર્શાવ્યા મુજબ પી.જી. સેન્ટર કે ડિપાર્ટમેન્ટ પર પ્રવેશ મેળવતા સમયે સંબંધીત કો-ઓર્ડીનેટરશ્રી પાસે જરૂરી અસલ પ્રમાણપત્રોની ચકાસણી કરાવાની ફરજીયાત રહેશે.
PG Admission Advertisement 2019 : Click Here
PG કોર્સ માટેનું પ્રોવિઝનલ મેરીટ લિસ્ટ જાહેર : અહી ક્લિક કરો
M.A., M.Com., M.Sc. સેમ-1
પ્રોવિઝનલ મેરીટ : >>> 06, 07 જૂન 2019
ફાઇનલ મેરીટ : >>> 10 જૂન 2019
(PG નું ફોર્મ ભરતા પહેલા PEC (પ્રોવિઝનલ એલિજિબીલિટી સર્ટિફીકેટ) નું ફોર્મ ભરવું ફરજિયાત છે).
- પ્રોવિઝનલ એલિજિબીલિટી સર્ટિફીકેટ અન્વયે આવશ્યક સૂચના
- અન્ય યુનિવર્સિટીમાંથી આ યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવતા પહેલા પ્રોવિઝનલ એલિજિબીલિટી સર્ટિફીકેટ લેવું ફરજીયાત છે.
- પ્રોવિઝનલ એલિજિબીલિટી સર્ટિફીકેટ અંગે ભરેલ ફી પરત મળવા પાત્ર નથી.
- પ્રોવિઝનલ એલિજિબીલિટી સર્ટિફીકેટ ફોર્મ સાથે જરૂરી આધારો જોડવા ફરજીયાત છે. આધારો અપલોડ ન કરેલ કે અધૂરા જોડેલ અથવા ખોટા આધારો અપલોડ કર્યેથી પ્રોવિઝનલ એલિજિબીલિટી સર્ટિફીકેટ અત્રેથી જારી ન થાય તો તે અંગેની સંપૂર્ણ જવાબદારી વિદ્યાર્થીની રહેશે. આ અંગે યુનિવર્સિટીની કોઇ જ જવાબદારી રહેશે નહીં.
- પ્રોવિઝનલ એલિજિબીલિટી સર્ટિફીકેટ સાથે અપલોડ કરવાના આધારો PDF ફાઇલમાં જ અપલોડ કરવાના રહેશે. જેની યાદી નીચે મુજબ છે.
- માર્કશીટ – અસલ માર્કશીટની સ્કેન કોપી જોડવી. ઝેરોક્ષ નકલ અપલોડ કર્યેથી ફોર્મ રદ થવા પાત્ર રહેશે.
- યુનિવર્સિટી દ્વારા આપવામાં આવેલ ઇન્ટર્નશીપ કમ્પલીશન સર્ટિફિકેટ (પી.જી – મેડીકલ, ડેન્ટલ ના વિદ્યાર્થીઓ માટે)
ડોકયુમેન્ટ વેરિફિકેશન
(1) ઉમેદવારોએ ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવ્યા બાદ મેરીટ લીસ્ટમાં દર્શાવ્યા મુજબ પી.જી. સેન્ટર કે ડિપાર્ટમેન્ટ પર પ્રવેશ મેળવતા સમયે સંબંધીત કો-ઓર્ડીનેટરશ્રી પાસે જરૂરી અસલ પ્રમાણપત્રોની ચકાસણી કરાવાની ફરજીયાત રહેશે.
(2) જે તે પ્રવેશપ્રક્રિયા દરમ્યાન બધા જ વિધાર્થીઓએ ઓરીજીનલ પ્રમાણપત્રો તથા જરૂરી પ્રમાણપત્રોની ૨ નકલ સાથે રાખવી તેમજ ચકાસણી કરાવવાના ફરજીયાત રહેશે..
(3) પ્રવેશપ્રક્રિયા દરમ્યાન વિધાર્થી દ્વારા જો ખોટી માહિતી રજુ કરવામાં આવશે તો વિધાર્થીનો પ્રવેશ આપોઆપ રદબાતલ થશે જેની નોધ લેવી.
(4)પ્રવેશ લેતી વખતે વિદ્યાર્થીએ પ્રવેશ ફોર્મની નકલ, ૨ પાસપોર્ટ ફોટો તેમજ જરૂરી તમામ પ્રમાણપત્રની ૨ નકલ જે તે પી.જી. સેન્ટર કે ડિપાર્ટમેન્ટ ખાતે જમા કરાવવાની
PG All Courses Admission Time Table : Click Here
PG All Courses Admission Time Table : Click Here