SBI (સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા) માં 65 પોસ્ટ માટેની ભરતી. 

છેલ્લી તારીખ : 12/06/2019 


પોસ્ટ : બેન્ક મેડિકલ ઓફિસર 
જગ્યા : 56 
લાયકાત : MBBS 
ઉંમર : 35 વર્ષથી વધુ નહીં. 
પગાર : 31,705/- 


પોસ્ટ : મેનેજર એનાલિસ્ટ 
જગ્યા : 6 
લાયકાત : CA/MBA 
ઉંમર : 27 થી 35 
પગાર : 42,020/- 

પોસ્ટ : એડ્વાઇઝર ફોર ફ્રોડ મેનેજર 
જગ્યા : 6 
લાયકાત : રિટાઈર્ડ IPS ઓફિસર 
ઉંમર : 63 થી વધુ નહીં 
પગાર : 50,000/- 

ચલણ 
ઓપન/ઓબીસી : 750/- 
એસસી/એસટી/પીડબલ્યુડી : 125/- 


વધુ માહિતી માટે : અહી ક્લિક કરો. 

નીચેની લિંક કોપી કરી તમારા ડેસ્કટોપ અથવા લેપટોપ બ્રાઉઝરમાં ઓપન કરી ફોર્મ ભરી શકશો. 

https://bank.sbi/careers/ongoing-recruitment.html

(ફોર્મ મોબાઈલ માં નહીં ભરી શકો.)