SBI (સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા) દ્વારા PO (પ્રોબેશનરી ઓફિસર) માટેના પ્રિ-એક્ઝામ ટ્રેનીંગ માટેના કોલ લેટર શરૂ.

કોલ લેટર તા. 07/05/2019 થી 25/05/2019 સુધી ડાઉનલોડ કરી શકાશે. 



નીચેની લિંક કોપી કરી તમારા ડેસ્કટોપ અથવા લેપટોપ બ્રાઉઝરમાં ઓપન કરી કોલ
લેટર ડાઉનલોડ કરી શકશો. 


https://ibpsonline.ibps.in/sbiposmar19/clpeta_may19/login.php?appid=d99ab4755061777811b672ed1bf23bc1


(આ કોલ લેટર મોબાઇલ માં ડાઉનલોડ નહીં કરી શકાય)