SBI (સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા) દ્વારા ક્લાર્ક (પ્રિ-એક્ઝામ ટ્રેનીંગ) ના કોલ લેટર શરૂ. 

કોલ લેટર ડાઉનલોડ કરવાની તારીખ : 14/05/2019 થી 01/06/2019 

નીચેની લિંક કોપી કરી તમારા ડેસ્કટોપ અથવા લેપટોપ બ્રાઉઝરમાં ઓપન કરી કોલ લેટર ડાઉનલોડ કરી શકશો. 

https://ibpsonline.ibps.in/sbijascapr19/clpeta_may19/login.php?appid=9abc7c40b25dc9a8361299f8127b6bb1


(કોલ લેટર મોબાઈલ માં ડાઉનલોડ નહીં કરી શકો.)