SBI (સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા) દ્વારા જનરલ મેનેજર, ડેટા ટ્રાન્સલેટર વગેરે પોસ્ટ માટે ભરતી.

એડ નં. : CRPD/SCO/2019-20/04 

જગ્યા : 19 

ઉંમર : 40 વર્ષથી વધુ નહીં 

લાયકાત : B.E. 

અનુભવ : 7 વર્ષનો (બેન્ક અંગેનો)

ચલણ

OPEN/EWS/OBC : 750/- 

SC/ST/PWD  : 125/- 

વધારે માહિતી માટે : અહી ક્લિક કરો.


નીચેની લિંક કોપી કરી તમારા ડેસ્કટોપ અથવા લેપટોપ બ્રાઉઝરમાં ઓપન કરી ફોર્મ ભરી શકશો. 

https://recruitment.bank.sbi/crpd-sco-2019-20-04C/apply

(ફોર્મ મોબાઈલ માં નહીં ભરી શકો.)