લોકરક્ષક કેડર દસ્તાવેજ ચકાસણી 
અનુસુચિત જન જાતિ (ST) ઉમેદવારો માટે અગત્યની સુચનાઓ 


(A) તા.૦૩/૦૫/૨૦૧૯ નારોજ વેબસાઇટ ઉપર દસ્તાવેજ ચકાસણીની યાદી જાહેર કરવામાં આવેલ છે.


(B) આ યાદીમાં સમાવેશ કરવામાં આવેલ અનુસુચિત જન જાતિ (ST) તમામ ઉમેદવારોના જાતિ પ્રમાણપત્રોની ચકાસણી સામાન્ય વહીવટ વિભાગના તા.૨૨/૧૦/૨૦૧૮ ઠરાવથી જણાવ્યા મુજબ કમિશ્નરશ્રી, આદિજાતિ વિકાસની કચેરી, ગાંધીનગર ખાતે કરાવવાની થાય છે.


(C) કમિશ્નરશ્રી, આદિજાતિ વિકાસની કચેરી, ગાંધીનગરનાઓ ધ્વારા નકકી કરેલ ચેક લીસ્ટ અને પરોફોર્મા મુજબ પ્રમાણપત્રો દસ્તાવેજ ચકાસણી માટે જે સ્થળે બોલાવવામાં આવે ત્યારે અવશ્ય રજુ કરવાના રહેશે. ઉમેદવારોને દસ્તાવેજો તૈયાર કરવા માટે પુરતો સમય મળે તે હેતુથી આ આગોતરી માહિતી આપવામાં આવી રહેલ છે. 


નકકી કરેલ ચેક લીસ્ટ અને પરોફોર્માનો નમૂનો ડાઉનલોડ કરવા માટે