BMC ભાવનગર મહાનગર પાલિકા માં ભરતી
ભરતી શરૂ થવાની તારીખ : 24/06/2019
છેલ્લી તારીખ : 14/07/2019
પોસ્ટ
મેડિકલ ઓફિસર
લાયકાત : MBBS
ઉંમર : 14-July-1984 થી 14-July-2001 વચ્ચેની હોવી જોઈએ
ગાયનેકોલોજિસ્ટ
લાયકાત : MD/MS/DNB
ઉંમર : 14-July-1984 થી 14-July-2001 વચ્ચેની હોવી જોઈએ
અનુભવ : 2 વર્ષ
પીડિયાટ્રીશિયન
લાયકાત : MD/DNB
ઉંમર : 14-July-1984 થી 14-July-2001 વચ્ચેની હોવી જોઈએ
અનુભવ : 2 વર્ષ
નીચેની લિંક કોપી કરી તમારા ડેસ્કટોપ અથવા લેપટોપ બ્રાઉઝરમાં ઓપન કરી ફોર્મ ભરી શકશો.
https://ojas.gujarat.gov.in/AdvtList.aspx?type=lCxUjNjnTp8=
(ફોર્મ મોબાઈલ માં નહીં ભરી શકો.)