IDBI બેન્ક 
દ્વારા 
 600 જગ્યા માટેની ભરતી

ફોર્મ શરૂ થયાની તારીખ : 24/06/2019
છેલ્લી તારીખ : 03/07/2019
અંદાજિત એડમિટ કાર્ડની તારીખ : 13/07/2019 
અંદાજિત પરિક્ષાની તારીખ : 21/07/2019 


પોસ્ટ - આસિસ્ટન્ટ મેનેજર

ઓપન (General) : 273 જગ્યા
ઇડબલ્યુએસ (EWS) : 30 જગ્યા
ઓબીસી (OBC)  : 162 જગ્યા
એસસી (SC) : 90 જગ્યા
એસટી (ST) : 45 જગ્યા

ટોટલ : 600 જગ્યા

ઉંમર : 21 થી 28

લાયકાત : ગ્રેજ્યુએટ

ચલણ
ઓપન/EWS/OBC/ : 700/-
SC/ST/PH : 150/

જાહેરાત માટે : અહી ક્લિક કરો.

વધારે માહિતી માટે : અહી ક્લિક કરો 

ફોર્મ ભરવા માટે જરૂરી ડૉક્યુમેન્ટ
1. ફોટો/સહી
2. ઇ-મેઈલ અને મોબાઈલ નંબર
( ફોર્મ ભરતી વખતે મોબાઈલ  હજારમાં હોવો જરૂરી છે તેમજ ઇ-મેઈલ લૉગિન થતું હોય તે જ આપવું.)
3.(ગ્રેજ્યુએટ) કોલેજ પૂરી કર્યાની માર્કશીટ
4. જાતિનો દાખલો ( EWS, OBC, SC, ST માટે)
5. આધાર કાર્ડ 


નીચેની લિંક કોપી કરી તમારા ડેસ્કટોપ અથવા લેપટોપ બ્રાઉઝરમાં ઓપન કરી ફોર્મ ભરી શકશો. 

https://idbi.onlineapplicationform.org/IDBI/


(ફોર્મ મોબાઈલ માં નહીં ભરી શકો.)