ગુજરાત ગૌણ સેવા દ્વારા સુપરવાઇઝર માટેના કોલ લેટર શરૂ.
પોસ્ટ : સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર (રેફરીઝરેશન એન્ડ એર કંડિશનિંગ ગ્રુપ)
પરીક્ષા તારીખ : 07/07/2019
કોલ લેટર ની તારીખ : 26/06/2019 બપોરે 1 વાગ્યા પછી
પોસ્ટ : સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર (ઇન્ફોર્મેશન ટેકનૉલોજિ ગ્રુપ)
પરીક્ષા તારીખ : 07/07/2019
કોલ લેટર ની તારીખ : 26/06/2019 બપોરે 1 વાગ્યા પછી
પોસ્ટ : સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર (ઇન્સ્ટ્રુમેશન ગ્રુપ)
પરીક્ષા તારીખ : 08/07/2019
કોલ લેટર ની તારીખ : 26/06/2019 બપોરે 1 વાગ્યા પછી
પોસ્ટ : સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર (કેમિકલ ગ્રુપ)
પરીક્ષા તારીખ : 09/07/2019
કોલ લેટર ની તારીખ : 26/06/2019 બપોરે 1 વાગ્યા પછી
પોસ્ટ : સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર (ગારમેન્ટ ગ્રુપ)
પરીક્ષા તારીખ : 10/07/2019
કોલ લેટર ની તારીખ : 26/06/2019 બપોરે 1 વાગ્યા પછી
પોસ્ટ : સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર (બ્યુટી કલ્ચર એન્ડ હેર ડ્રેસિંગ ગ્રુપ)
પરીક્ષા તારીખ : 11/07/2019
કોલ લેટર ની તારીખ : 29/06/2019 બપોરે 1 વાગ્યા પછી
પોસ્ટ : આસિસ્ટન્ટ કર્ટર
પરીક્ષા તારીખ : 12/07/2019
કોલ લેટર ની તારીખ : 29/06/2019 બપોરે 1 વાગ્યા પછી
પોસ્ટ : સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર (ઓટોમોબાઇલ ગ્રુપ)
પરીક્ષા તારીખ : 14/07/2019
કોલ લેટર ની તારીખ : 29/06/2019 બપોરે 1 વાગ્યા પછી
પોસ્ટ : સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર (સિવિલ કંટ્રક્સન એન્ડ ઇન્ફસ્ટ્રક્ચર ગ્રુપ)
પરીક્ષા તારીખ : 14/07/2019
કોલ લેટર ની તારીખ : 29/06/2019 બપોરે 1 વાગ્યા પછી
નીચેની લિંક કોપી કરી તમારા ડેસ્કટોપ અથવા લેપટોપ બ્રાઉઝરમાં ઓપન કરી કોલ લેટર ડાઉનલોડ કરી શકશો.
https://ojas.gujarat.gov.in/PrintApplForm.aspx?opt=OTMUam2FvAo=
(કોલ લેટર મોબાઈલ માં ડાઉનલોડ નહીં કરી શકો.)