AMC (અમદાવાદ નગરપાલિકા) માં સહાયક જુનિયર ક્લાર્ક ની પોસ્ટ માટે ભરતી 

ફોર્મ ભરવાની તારીખ માં વધારો કરેલ છે. ઓનલાઈન ફોર્મ તા.18/07/2019 5:30 વાગ્યા સુધી ભરી શકાશે. 

શરૂ થયાની તારીખ : 26/06/2019
અગાઉ ફોર્મ ભરવાની છેલ્લી તારીખ : 11/07/2019 હતી.

જગ્યા : 434

ઉંમર : 33 થી વધુ નહીં

લાયકાત : સેકન્ડ ક્લાસ ગ્રેજ્યુએટ + CCC

પગાર : 19,950/-

વધારે માહિતી માટે : અહી ક્લિક કરો 

ફોર્મ ભરવા માટે : અહી ક્લિક કરો 

વેબસાઇટ માટે : અહી ક્લિક કરો