ઇંડિયન આર્મી ઓપન ભરતી 

આ ભરતી ફક્ત પુરુષ (Male) ઉમેદવાર માટે છે. 

🔹 લાયકાત :- ધો. 10 અથવા 12 પાસ

ધો. 8 પાસ વાળા માટે પણ ટ્રેડ હોવાથી ફોર્મ ભરી શકશે.

✅  ઓનલાઇન રજીસ્ટ્રેશન અને ફોર્મ ભરવાનું રહશે..
🔹  શરૂ થવાની તા. 29/06/2019
🔹  છેલ્લી તા. 12/08/2019


✅  એડમિટ કાર્ડ ડાઉનલોડ કરવાની તારીખ.
🔹  તા.13/08/2019 થી 20/08/2019 સુધી.


✅ ઓપન ભરતી(રેલી)માં હાજર થવાની તારીખ..
🔹 તા. 28/08/2019 થી 09/09/2019 સુધી..
     (સાબર સ્પોર્ટ સ્ટેડિયમ-હિંમતનગર)




 પોસ્ટ : સોલ્ડર ટ્રેડમેન 

ઉંમર : 17.5 થી 23 વર્ષ (જન્મ તા. 01/08/1996 થી 01/04/2002 ની વચ્ચે હોવી જોઈએ)
ઊંચાઈ : 168
વજન : 48 Kg
છાતી 
76 cm ફુલાવ્યા વગરની છાતી
81 cm ફુલાવેલી છાતી
લાયકાત : 8 પાસ (દરેક વિષયમાં 33 માર્ક સાથે)


 પોસ્ટ : સોલ્ડર ટ્રેડમેન 

ઉંમર : 17.5 થી 23 વર્ષ (જન્મ તા. 01/08/1996 થી 01/04/2002 ની વચ્ચે હોવી જોઈએ)
ઊંચાઈ : 168
વજન : 48 Kg
છાતી 
76 cm ફુલાવ્યા વગરની છાતી
81 cm ફુલાવેલી છાતી

લાયકાત : 10 પાસ (દરેક વિષયમાં 33 માર્ક સાથે)



પોસ્ટ : સોલ્ડર જનરલ ડ્યૂટી

ઉંમર : 17.5 થી 21 વર્ષ 
(જન્મ તા. 01/08/1998 થી 01/04/2002 ની વચ્ચે હોવી જોઈએ)
ઊંચાઈ : 168
વજન : 50 Kg
છાતી :
77 cm ફુલાવ્યા વગરની છાતી
82 cm ફુલાવેલી છાતી
લાયકાત : 10 પાસ (45 % સાથે દરેક વિષયમાં 33 માર્ક સાથે)


પોસ્ટ : સોલ્ડર ટેકનિકલ

ઉંમર : 17.5 થી 23 વર્ષ
(જન્મ તા. 01/08/1996 થી 01/04/2002 ની વચ્ચે હોવી જોઈએ)
ઊંચાઈ : 167
વજન : 50 Kg
છાતી ⇓
76 cm ફુલાવ્યા વગરની છાતી
81 cm ફુલાવેલી છાતી
લાયકાત : 12 પાસ (ફિઝીક્સ, કેમિસ્ટ્રી, મેથ્સ  50 % સાથે દરેક વિષયમાં 40 માર્ક સાથે)


પોસ્ટ : સોલ્ડર ટેકનિકલ અમ્યુનિશન

ઉંમર : 17.5 થી 23 વર્ષ (જન્મ તા. 01/08/1996 થી 01/04/2002 ની વચ્ચે હોવી જોઈએ)
ઊંચાઈ : 167
વજન : 50 Kg
છાતી  
76 cm ફુલાવ્યા વગરની છાતી
81 cm ફુલાવેલી છાતી
લાયકાત : 12 પાસ (ફિઝીક્સ, કેમિસ્ટ્રી, મેથ્સ, અંગ્રેજી  50 % સાથે દરેક વિષયમાં 40 માર્ક સાથે)


પોસ્ટ : સોલ્ડર નર્સિંગ આસિસ્ટન્ટ

ઉંમર : 17.5 થી 23 વર્ષ (જન્મ તા. 01/08/1996 થી 01/04/2002 ની વચ્ચે હોવી જોઈએ)
ઊંચાઈ : 167
વજન : 50 Kg
છાતી
77 cm ફુલાવ્યા વગરની છાતી
82 cm ફુલાવેલી છાતી
લાયકાત : 12 પાસ (ફિઝીક્સ, કેમિસ્ટ્રી, બાયોલોજી, અંગ્રેજી  50 % સાથે દરેક વિષયમાં 40 માર્ક સાથે)


 પોસ્ટ : સોલ્ડર ક્લાર્ક અને સ્ટોર કીપર ટેકનિકલ 

ઉંમર : 17.5 થી 23 વર્ષ (જન્મ તા. 01/08/1996 થી 01/04/2002 ની વચ્ચે હોવી જોઈએ)
ઊંચાઈ : 162
વજન : 50 Kg
છાતી 
77 cm ફુલાવ્યા વગરની છાતી
82 cm ફુલાવેલી છાતી
લાયકાત : 12 પાસ (60 % સાથે દરેક વિષયમાં 50 માર્ક સાથે)



 પોસ્ટ : સિપોઇ ફાર્મા  

ઉંમર : 19 થી 25 વર્ષ (જન્મ તા. 01/10/1994 થી 30/09/2000 ની વચ્ચે હોવી જોઈએ)
ઊંચાઈ : 167
વજન : 50 Kg
છાતી 
77 cm ફુલાવ્યા વગરની છાતી
82 cm ફુલાવેલી છાતી
લાયકાત : 12 પાસ (ફિઝીક્સ, કેમિસ્ટ્રી, બાયોલોજી, અંગ્રેજી  અને ડિપ્લોમા ફાર્મસી 50% સાથે)



ખાસ નોંધ :- રજીસ્ટ્રેશન ખુબ જ કાળજીપૂર્વક કરવું, આધાર નંબરનો એક જ વાર ઉપયોગ થતો હોવાથી ફરીવાર રજીસ્ટ્રેશન નહીં કરી શકો, અને રજીસ્ટ્રેશન કરો ત્યારે નામ પણ આધાર કાર્ડ પ્રમાણે જ આપવું. બને ત્યાં સુધી ઓનલાઈન કમ્પ્યુટર સેંટર (સાઇબર કાફે) માં ફોર્મ ભરવાનો આગ્રહ રાખો.


➤ ફોર્મ ભરવા માટે જરૂરી ડૉક્યુમેન્ટ
1. ફોટો/સહી
2. ઇ-મેઈલ અને મોબાઈલ નંબર
( ફોર્મ ભરતી વખતે મોબાઈલ  હાજરમાં હોવો જરૂરી છે તેમજ ઇ-મેઈલ લૉગિન થતું હોય તે જ આપવું.)
3. ધોરણ-10/12  ની માર્કશીટ ( પોસ્ટમાં માગ્યા પ્રમાણે )
4. આધાર કાર્ડ 


➤ ભરતી સમયે અફિડેવિટ ફોર્મ સાથે લઈ જવું ફરજિયાત છે.



➤ એફિડેવિટ ફોર્મ ડાઉનલોડ કરવા માટે : અહી ક્લિક કરો.

➤ હાલ નીચેના 21 જિલ્લા / 2 કેન્દ્ર  શાસિત પ્રદેશ  માટે ભરતી.
  1. Anand
  2. Valsad
  3. Tapi
  4. Dangs
  5. Navasari
  6. Sabarkantha
  7. Vadodra
  8. Mehsana
  9. Surat
  10. Banaskantha
  11. Patan
  12. Narmada
  13. Mahisagar
  14. Ahmedabad
  15. Gandhinagar
  16. Aravali
  17. Chhota Udepur
  18. Bharuch
  19. Kheda
  20. Dahod
  21. Panchmahals 

    1.  UTs of Daman
    2.  Dadra & Nagar Haveli
નોંધ: ARO-Ahemdabad માં આવતા ઉપરના 21 જિલ્લા માટે ભરતી શરૂ છે. 
ARO-Jamnagar માં આવતા બાકીના જિલ્લાઓ માટે ભરતી હવે પછી જાહેર થશે. 


-: ઓફિશિયલ વેબસાઇટ :-

  www.joinindianarmy.nic.in/ 



⟱  ઓફિશિયલ નોટિફિકેશન  ⟱