ઓઇલ એન્ડ નેચરલ ગેસ કમિશન 
ONGC નોન-એક્સિક્યુટિવ પોસ્ટ (કોમ્પ્યુટર બેઝ ટેસ્ટ) માટેના કોલ લેટર શરૂ. 

કોલ લેટર તા. 03/06/2019 થી 12/06/2019 સુધી ડાઉનલોડ કરી શકાશે.

નીચેની લિંક કોપી કરી તમારા ડેસ્કટોપ  અથવા લેપટોપ બ્રાઉઝરમાં ઓપન કરી કોલ લેટર ડાઉનલોડ કરી શકશો.

http://e-apply.in/grnex0118/cloea_mar19/login.php?appid=b932c58560c13d10365981ccacca8064

(કોલ લેટર મોબાઈલ માં ડાઉનલોડ નહીં કરી શકો.)