VMC (વડોદરા મ્યુન્સિપાલ કોર્પોરેશન) માં ભરતી
Advertisement for Apprentice PRO No:65/19-20.
વડોદરા મહાનગરપાલિકામાં આરોગ્ય હસ્તકની વિવિધ જગ્યાઓ માટે અગાઉ PRO 1030/17-18 થી ઓનલાઇન મંગાવવામાં આવેલ અરજીઓમાં જે ઉમેદવારોએ બિન-અનામત કેટેગરીમાં ઉમેદવારી નોંધાવેલ છે તે પૈકી જેઓ આર્થિક રીતે નબળા વર્ગ (EWS) કેટેગરી (10% અનામત) માં પોતાની ઉમેદવારી કરવા માંગતા હોઇ તેવા ઉમેદવારો ફરી આ ફોર્મ ભરી શકશે.
ફોર્મ ભરવાની તારીખ : 06/06/2019 થી 15/06/2019 સુધી
પોસ્ટ
મેડિકલ ઓફિસર
ઉંમર : 35 થી વધુ નહીં
લાયકાત : MBBS
પગાર : 53,100/-
ઉંમર : 35 થી વધુ નહીં
લાયકાત : MBBS
પગાર : 53,100/-
લેબ ટેક્નિશિયન
ઉંમર : 36 થી વધુ નહીં
લાયકાત : B.Sc. (કેમેસ્ટ્રી, બાયો કેમેસ્ટ્રી અને માઇક્રો બાયોલોજિ)
પગાર : 31,340/-
ઉંમર : 36 થી વધુ નહીં
લાયકાત : B.Sc. (કેમેસ્ટ્રી, બાયો કેમેસ્ટ્રી અને માઇક્રો બાયોલોજિ)
પગાર : 31,340/-
ફાર્માસીસ્ટ
ઉંમર : 35 થી વધુ નહીં
લાયકાત : B.Pharm
પગાર : 31,340/-
ઉંમર : 35 થી વધુ નહીં
લાયકાત : B.Pharm
પગાર : 31,340/-
ફિમેલ હેલ્થ વર્કર
ઉંમર : 18 થી 30
લાયકાત : 10 પાસ + ફિમેલ હેલ્થ વર્કર અંગેનો કોર્સ
પગાર : 19,950/-
ઉંમર : 18 થી 30
લાયકાત : 10 પાસ + ફિમેલ હેલ્થ વર્કર અંગેનો કોર્સ
પગાર : 19,950/-
મલ્ટી પરપર્સ હેલ્થ વર્કર
ઉંમર : 18 થી 31
લાયકાત : 12 પાસ + MPHW અથવા SI
પગાર : 19,950/-
ઉંમર : 18 થી 31
લાયકાત : 12 પાસ + MPHW અથવા SI
પગાર : 19,950/-
સ્ટાફ નર્સ
ઉંમર : 40 થી વધુ નહીં
લાયકાત : GNM અથવા ANM અથવા B.Sc. નર્સિંગ
પગાર : 19,950/-
ચલણ : રૂ.100/-
ફોર્મ ભરવા માટે જરૂરી ડૉક્યુમેન્ટ
1. ફોટો/સહી
2. ઇ-મેઈલ અને મોબાઈલ નંબર
( ફોર્મ ભરતી વખતે મોબાઈલ હજારમાં હોવો જરૂરી છે તેમજ ઇ-મેઈલ લૉગિન થતું હોય તે જ આપવું.)
3. લાયકાત પ્રમાણેની માર્કશીટ
ઉંમર : 40 થી વધુ નહીં
લાયકાત : GNM અથવા ANM અથવા B.Sc. નર્સિંગ
પગાર : 19,950/-
ચલણ : રૂ.100/-
ફોર્મ ભરવા માટે જરૂરી ડૉક્યુમેન્ટ
1. ફોટો/સહી
2. ઇ-મેઈલ અને મોબાઈલ નંબર
( ફોર્મ ભરતી વખતે મોબાઈલ હજારમાં હોવો જરૂરી છે તેમજ ઇ-મેઈલ લૉગિન થતું હોય તે જ આપવું.)
3. લાયકાત પ્રમાણેની માર્કશીટ
4. જાતિનો દાખલો ( EWS, OBC, SC, ST માટે)
વધારે માહિતી માટે : અહી ક્લિક કરો
નીચેની લિંક કોપી કરી તમારા ડેસ્કટોપ, લેપટોપ અથવા મોબાઈલ બ્રાઉઝરમાં ઓપન કરી ફોર્મ ભરી શકશો.
https://vmc.gov.in/OnlineRecruitment/Recruitment.aspx