AMC (અમદાવાદ નગરપાલિકા) માં ભરતી 

પોસ્ટ 
⇛ સોશિયલ સાયન્સ એક્સપર્ટ 
લાયકાત : MA/MSc (સોશિયલ સાયન્સમાં પાસ કરેલ)
અનુભવ : 2 વર્ષનો
ઉંમર : 35 વર્ષ સુધી
પગાર : 25,000/-
ચલણ : 112/-
ભરતી અંગેની વધુ માહિતી માટે : અહી ક્લિક કરો 

⇛ કંઝર્વેશન આર્કિટેક 
લાયકાત : M.Arch.
અનુભવ : 5 વર્ષનો
ઉંમર : 35 વર્ષ સુધી
પગાર : 65,000/-
ચલણ : 112/-
ભરતી અંગેની વધુ માહિતી માટે : અહી ક્લિક કરો


નીચેની લિંક કોપી કરી તમારા ડેસ્કટોપ અથવા લેપટોપ બ્રાઉઝરમાં ઓપન કરી ફોર્મ ભરી શકશો. 

https://ahmedabadcity.gov.in/portal/web?requestType=ApplicationRH&actionVal=viewRecruitmentForm&queryType=Select&screenId=330000 

(ફોર્મ મોબાઈલ માં નહીં ભરી શકો.)