ગુજરાત ગૌણ સેવા દ્વારા જમાદાર માટેનો કોલ લેટર શરૂ.

પોસ્ટ : જમાદાર (હેડ કોન્સટેબલ)

એડ નંબર : 144/201718

પરીક્ષા તારીખ : 12/07/2019

સમય : બપોરે 12 થી 1 વાગ્યા સુધી

પરીક્ષા કોલ લેટર અંગેની નોટિફિકેશન માટે : અહી ક્લિક કરો

કોલ લેટર તા. 01/07/2019 થી 12/07/2019 સુધી વેબસાઇટ પરથી ડાઉનલોડ કરી શકાશે.

નીચેની લિંક કોપી કરી તમારા ડેસ્કટોપ અથવા લેપટોપ બ્રાઉઝરમાં ઓપન કરી કોલ લેટર ડાઉનલોડ કરી શકશો.

https://ojas.gujarat.gov.in/Preference.aspx?opt=LUbWdmhKlwjaHr/CUNi26A==


(કોલ લેટર મોબાઈલ માં ડાઉનલોડ નહીં કરી શકો.)