ઇન્ડિયન એર ફોર્સમાં ભરતી
છેલ્લી તારીખ : 15/07/2019 (ફોર્મ ભરવાની વધારેલ તા.18/07/2019)
પોસ્ટ : ઇન્ડિયન એર ફોર્સ એરમેન ગ્રુપ-X અને ગ્રુપ-Y
લાયકાત ⟱
ગ્રુપ-X માટે : 12 પાસ અથવા 3 વર્ષ ડિપ્લોમા
ગ્રુપ-Y માટે : 12 પાસ 50% સાથે અને અંગ્રેજીમાં 50 માર્ક જરૂરી છે.
ઉંમર : 18 થી 21 વર્ષ
(તમારી જન્મ તા. 19/07/1999 થી 01/07/2003 વચ્ચેની હોવી જોઈએ.
ચલણ : 250/- (All Category)
ફોર્મ ભરવા માટે જરૂરી ડૉક્યુમેન્ટ
1. ફોટો/સહી
2. ઇ-મેઈલ અને મોબાઈલ નંબર
( ફોર્મ ભરતી વખતે મોબાઈલ હજારમાં હોવો જરૂરી છે તેમજ ઇ-મેઈલ લૉગિન થતું હોય તે જ આપવું.)
3. ધોરણ-10 અને 12 ની માર્કશીટ
નીચેની લિંક કોપી કરી તમારા ડેસ્કટોપ અથવા લેપટોપ બ્રાઉઝરમાં ઓપન કરી ફોર્મ ભરી શકશો.
https://airmenselection.cdac.in/CASB/
(ફોર્મ મોબાઈલ માં નહીં ભરી શકો.)