RMC (રાજકોટ મહાનગર પાલિકા) માં ભરતી (Re-Open)

➡️ જેવોનું અગાવ ફોર્મ ભરેલ છે, તેવો ફોર્મ નહીં ભરે તો પણ ચાલશે અને ભરે તો પણ ચાલશે, જે લાસ્ટમાં ફોર્મ ભરેલ હશે તે જ માન્ય ગણાશે.

➡️ 10 % અનામત વાળા ઉમેદવારે ફરિવાર ફોર્મ ભરવાનું રહેશે.

➡️ જેવો ફોર્મ નથી ભરી શક્યા તેવા ઉમેદવાર પણ ફોર્મ ભરી શકશે.

➡️ જે ઉમેદવારે ફોર્મ ભરેલ છે તે પોતાનો કન્ફર્મેશન નંબર નાખી ફોર્મ ની પ્રિન્ટ લઈ શકશે, કન્ફર્મેશન નંબના હોય તો મોબાઈલ નંબર પરથી કન્ફર્મેશન નંબર મેળવી શકશે 


અરજી ફોર્મ ભરવા માટે છેલ્લી તારીખ : 08/08/2019

કુલ જગ્યા : 143

પોસ્ટ

⇨ મેડિકલ ઓફિસર : 11 જગ્યા
ઉંમર : 18 થી 35 
લાયકાત : MBBS 

⇨ ફાર્માસીસ્ટ : 12 જગ્યા
ઉંમર : 18 થી 35 
લાયકાત : બી. ફાર્મ 
અનુભવ : 2 વર્ષ 

⇨ લેબ ટેક્નિશિયન : 14 જગ્યા
ઉંમર : 18 થી 36 
લાયકાત : બી.એસ.સી. (કેમિસ્ટ્રી / માઈક્રોબાયોલોજિ / બાયો કેમિસ્ટ્રી) 

 ફિમેલ હેલ્થ વર્કર (FHW) : 81 જગ્યા
ઉંમર : 18 થી 25  
લાયકાત : ડિપ્લોમા નર્સિંગ અથવા એ.એન.એમ. 

⇨ મલ્ટી પર્પસ હેલ્થ વર્કર (MPHW) : 12 જગ્યા
ઉંમર : 18 થી 26  
લાયકાત : SI (સેનેટરી ઈન્સ્પેકટર નો કોર્ષ) અથવા MPHW અંગેનો કોર્ષ)  

 સ્ટાફ નર્સ : 13
ઉંમર : 18 થી 40 
લાયકાત : બી.એસ.સી. નર્સિંગ અથવા જી.એન.એમ.

ફોર્મ ભરવા માટે જરૂરી ડૉક્યુમેન્ટ
1. ફોટો/સહી
2. ઇ-મેઈલ અને મોબાઈલ નંબર
ફોર્મ ભરતી વખતે મોબાઈલ  હજારમાં હોવો જરૂરી છે તેમજ ઇ-મેઈલ લૉગિન થતું હોય તે જ આપવું.)
3. લાયકાત પ્રમાણેની માર્કશીટ
4. જાતિનો દાખલો ( EWS, OBC, SC, ST માટે)

5. આધાર કાર્ડ   

ભરતી અંગેની વધારે માહિતી માટે : અહી ક્લિક કરો