NVS (નવોદય વિદ્યા સમિતિ) દ્વારા પરીક્ષા માટેના એડમિટ કાર્ડ શરૂ... 


નીચેની લિંક કોપી કરી તમારા ડેસ્કટોપ અથવા લેપટોપ બ્રાઉઝરમાં ઓપન કરી કોલ લેટર ડાઉનલોડ કરી શકશો.

https://cdn.digialm.com/EForms/configuredHtml/1258/61966/login.html


(કોલ લેટર મોબાઈલ માં ડાઉનલોડ નહીં કરી શકો.)
_____________________________________________

:::: ભરતી સમયની માહિતી ::::
NVS (નવોદય વિદ્યા સમિતિ) દ્વારા 2370 જગ્યા માટેની ભરતી

ફોર્મ શરૂ થવાની તારીખ :10/07/2019 
છેલ્લી તારીખ : 09/08/2019
પેમેન્ટ માટે છેલ્લી તારીખ : 12/08/2019
કોલ લેટર અંદાજિત : ઓગસ્ટ-2019
પરીક્ષા તારીખ અંદાજિત : 5 થી 10 સપ્ટેમ્બર-2019

કુલ જગ્યા : 2370

પોસ્ટ

આસિસ્ટન્ટ કમિશનર
ઉંમર : 45 વર્ષ થી વધુ નહીં
જગ્યા : 5
લાયકાત : માસ્ટર ડિગ્રી (કોમર્શ/સાયન્સ/હ્યુમનિટીસ)
અનુભવ : 5 વર્ષ


ટીચિંગ ફેકલ્ટી (PGT-Post Graduate Teacher)
ઉંમર :40 વર્ષ થી વધુ નહીં
જગ્યા : 430
લાયકાત : માસ્ટર ડિગ્રી 50% સાથે + B.Ed.


ટીચિંગ ફેકલ્ટી (TGT Trained Graduate Teacher)
ઉંમર :35 વર્ષ થી વધુ નહીં
જગ્યા : 1154
લાયકાત : ગ્રેજ્યુએટ 50% સાથે + B.Ed.


મ્યુઝિક ટીચર
ઉંમર :35 વર્ષ થી વધુ નહીં
જગ્યા : 111
લાયકાત : ગ્રેજ્યુએટ મ્યુઝિક વિષય સાથે + B.Ed.
અનુભવ : 5 વર્ષ


આર્ટ ટીચર
ઉંમર :35 વર્ષ થી વધુ નહીં
જગ્યા : 130
લાયકાત : ડિગ્રી/ડિપ્લોમા (ફાઇન આર્ટ્સ/પેઇન્ટિંગ/ડ્રોઈંગ)


PET પુરુષ શિક્ષક
ઉંમર :35 વર્ષ થી વધુ નહીં
જગ્યા : 148
લાયકાત : B.Ed./DPEd


PET સ્ત્રી શિક્ષક
ઉંમર :35 વર્ષ થી વધુ નહીં
જગ્યા :  105
લાયકાત : B.Ed./DPEd


લાયબ્રેરીયન
ઉંમર :35 વર્ષ થી વધુ નહીં
જગ્યા : 70
લાયકાત : ડિગ્રી લાયબ્રેરીયન સાયન્સ


સ્ટાફ નર્સ સ્ત્રી
ઉંમર :35 વર્ષ થી વધુ નહીં
જગ્યા : 55
લાયકાત : 12 પાસ + ડિગ્રી/ડિપ્લોમા/સર્ટિફિકેટ સ્ટાફ નર્સ


લીગલ આસિસ્ટન્ટ 
ઉંમર : 18 થી 32 વર્ષ
જગ્યા : 1
લાયકાત : LLB


કેટરિંગ આસિસ્ટન્ટ
જગ્યા : 26
ઉંમર :35 વર્ષ થી વધુ નહીં
લાયકાત : 10 + ડિપ્લોમા ઇન કેટરિંગ


LDC (ક્લાર્ક)
જગ્યા : 135
ઉંમર : 18 થી 27 વર્ષ
લાયકાત : 12 પાસ 50% સાથે
અન્ય લાયકાત : અંગ્રેજી ટાઈપિંગ  30 WPM સ્પીડ અને હિન્દી ટાઈપિંગ માં 25 WPM ની સ્પીડ

ચલણ
આસિસ્ટન્ટ કમિશનર માટે : 1500/-
TGT/PGT/સ્ટાફ નર્સ માટે : 1200/-
બીજી અન્ય પોસ્ટ માટે : 1000/-

નોંધ : SC/ST/PWD કેટેગરી માટે ચલણ નથી બાકી અન્ય કેટેગરી માટે ચલણ ફરજિયાત છે.) 

વધારે માહિતી માટે : અહી ક્લિક કરો 

ફોર્મ ભરવા માટેની લિન્ક તેમજ વધુ માહિતી તા.10/07/2019 ના રોજ ભરતી શરૂ થયાના સમયે મુકાશે. 


ઓફિશિયલ વેબસાઈટ માટે નીચે આપેલ લિન્ક ને કોપી કરી તમારા મોબાઈલ/ડેસ્કટોપ/લેપટોપ બ્રાઉઝરમાં ઓપન કરો 

https://navodaya.gov.in/nvs/ro/Pune/en/home/index.html