ડિજિટલ ગુજરાત  દ્વારા સ્કૉલરશીપ ફોર્મ તારીખમાં વધારો 
ફોર્મ ભરવાની છેલ્લી તા.30/11/2019 
(નોંધ: પહેલા છેલ્લી તા.15/10/2019 હતી જે વધારીને 30/11/2019 કરવામાં આવેલ છે.)




ડિજિટલ ગુજરાત  દ્વારા સ્કૉલરશીપ ફોર્મ શરૂ 
(વર્ષ : 2019-20)

  ધો.10 અને 12 માટે સ્કોલરશીપ ફોર્મ તા.29/07/2019 થી 20/08/2019 સુધી ભરાશે.

  કોલેજ / ITI તેમજ અન્ય ગ્રેજ્યુએશન કરતાં વિદ્યાર્થીઓએ માટે સ્કોલરશીપ ફોર્મ તા.21/08/2019 થી 15/11/2019 સુધી ભરાશે.

⇒  સ્કૉલરશિપ ફોર્મ ભરવા માટે જરૂરી ડોકયુમેન્ટ

1 ફોટો/સહી
2. ઇ-મેઈલ અને મોબાઈલ નંબર
( ફોર્મ ભરતી વખતે મોબાઈલ હાજરમાં હોવો જરૂરી છે તેમજ ઇ-મેઈલ લૉગિન થતું હોય તે જ આપવું.)
3.  ધો.10,11 અને 12 ની માર્કશીટ (જે લાગુ પડે 
તે)
(નોંધ : છેલ્લા પ્રયત્નની માર્કશીટ )
4. જાતિનો દાખલો ( EWS, OBC, SC, ST માટે) 
5.આવકનો દાખલો
 6. આધાર કાર્ડ

7. બેન્ક પાસબુક
8. ફી ભર્યાની પહોંચ (જો ફી માફ હોય તો ફી માફીનું પ્રમાણપત્ર )
9. LC (શાળા છોડ્યાનું પ્રમાણપત્ર) 

બાકી રહેલ જરૂરી તમામ ડૉક્યુમેન્ટ





વધારે માહિતી માટે : અહી ક્લિક કરો

:: ફોર્મ ભરવા માટે જરૂરી સૂચના ::  ⟱