નવોદય વિદ્યાલય ધો-6 એડમિશન માટે એડમિટ કાર્ડ શરૂ... 


નીચેની લિંક કોપી કરી તમારા ડેસ્કટોપ અથવા લેપટોપ બ્રાઉઝરમાં ઓપન કરી એડમિટ કાર્ડ ડાઉનલોડ કરી શકશો.

https://nvsadmissionclasssix.in/nvs6reg/homepage


(એડમિટ કાર્ડ મોબાઈલ માં ડાઉનલોડ નહીં કરી શકો.)


પરિક્ષા તારીખ :- 11-1-2020


અગાઉની માહિતી

નવોદય વિદ્યા સમિતિ 
ફોર્મ ભરવાની તારીખમાં વધારો 
પહેલા ફોર્મ ભરવાની તારીખ : 15/09/2019 હતી જે વધારીને તા.30/09/2019 કરવામાં આવેલ છે. 

નવોદય વિદ્યાલય મા ધોરણ 6 મા પ્રવેશ માટેના ફોર્મ ભરાવાનુ ચાલુ થઈ ગયેલ છે.


નવોદય વિદ્યાલય મા ધોરણ 6 થી 12 સુધી ભણવા રહેવાનુ ફ્રી હોય છે.


પરિક્ષા તારીખ :- 11-1-2020

ઓનલાઈન ફોર્મ ભરવાની છેલ્લી તારીખ :- 30-9-2019

એડમિટ કાર્ડ : 1st ડિસેમ્બર 2019 થી શરૂ થશે (અંદાજિત) 

ફોર્મ ભરવા માટે બાળકની જન્મ તારીખ : 01/05/2007 થી 30/04/2011 વચ્ચે ની હોવી જોઈએ. 

ફોર્મ ભરવા માટે જરૂરી વિગત 

1. બાળકનો ફોટો સહી 
2. ધો. 3 અને 4 અને 5 ની વિગત 
3. સ્કૂલ બોનોફાઇડ સર્ટિ ( સ્કૂલમાંથી આપેલ પ્રમાણપત્ર હોય તો ચાલશે) 
4. આધાર કાર્ડ (બાળકનું) 
5. વાલીની સહી 

પરીક્ષા માટે અભ્યાસક્રમ




વધારે માહિતી માટે : અહી ક્લિક કરો 


નીચેની લિંક કોપી કરી તમારા ડેસ્કટોપ અથવા લેપટોપ બ્રાઉઝરમાં ઓપન કરી ફોર્મ ભરી શકશો. 

https://www.nvsadmissionclasssix.in/nvs6reg/homepage


(ફોર્મ મોબાઈલ માં નહીં ભરી શકો.)